________________
શ્રી ચૈત્યવંદન ભાષ્ય,
પુનઃ ધ વંટ થઈ જુવા 2’ એ પદને ત્રીજો અર્થ આ પ્રમાણે–રંદ એટલે નમુત્થણું–અરિહંત ચેવલેગરૂ–પુખરવરદી–અને સિદ્ધાણું એ ૫(મળીને ૧) દંડક, તથા સિદ્ધાતની સંજ્ઞા પ્રમાણે ૪ થેયને ૧ જેડે તે શુ ગુમસ્ટ એટલે
સ્તુતિ યુગલ અર્થાત ૨ સ્તુતિ, એ પ્રમાણે ૪ થાયના ૧ જોડાવાળું ચૈત્યવંદન તે મધ્યમ ચિત્યવંદન ગણાય છે. એ પ્રમાણે ત્રણ રીતે જ મમ વિંદ્રના જાણવી.
તથા નમુત્થણું આદિ (પાંચ) દંડક અથવા (પાંચ) નમુત્થણું અને સ્તુતિના ચતુક્વડે (એટલે સિદ્ધાન્તની પરિભાષા પ્રમાણે બોલવામાં ૨૪ તીર્થકરનાં નામ તેનાં તેજ આવે છે, માટે લોગસ્સ એ ધ્રુવસ્તુતિ છે. પ્રચલિત વિધિ પ્રમાણે છે કે પહેલી થઈ કહ્યા બાદ પર્યતે લોગસ્સ કહેવામાં આવતો નથી, પરંતુ આગળ ટિપ્પણુમાં દર્શાવાતી ૯ પ્રકારની ચૈિત્યવંદનામાં પ બે પ્રકાર પર્યન્ત લોગસ્સ કહેવાની વિધિવાળો છે.
૧ જો કે દંડક અહિં ૫ કહ્યા છે તો પણ એ પાંચે દંડક મળીને ૧ દંડક ગણવો, જેથી આ ત્રીજા અર્થમાં દંડક ૧ અને સ્તુતિ ૨ એવો અર્થ કરવાનો છે. કારણ કે ગુરુ પદ “ થઈ ” ની સાથે જ સંબંધવાળું છે, તેથી દંડક ૧ જ ગણું,
૨ ચાર થયમાં પહેલી ૩ થાયને વિષે ક્રમશઃ અધિકૃત જિનાદિકને વંદના કરાતી હોવાથી એ ત્રણે થેયની ૧ ચંદ્રની સ્તુતિ ગણવી, અને ચોથી સુરસ્મરણની થાય તે ૧ અનુરાતિ સ્તુતિ ગણાય છે, માટે એ પ્રમાણે ચાર થયને પણ ૨ સ્તુતિ ગણવામાં આવે છે, તે સિદ્ધાન્ત પરિભાષા ( સિદ્ધાન્ત સંસા ) જાણવી.
૨૯ વર્તમાનમાં દહેરાસરમાં દરરોજ જે ૧ થયવાળું ચૈિત્યવંદન કરવામાં આવે છે તે જો કે સ્તવન અને પ્રણિધાન સહિત છે તે પણ કહેલા પહેલા પ્રકારવાળા મધ્યમ ચૈત્યવંદનામાં અંતર્ગત સંભવે છે, અને ચામાસી દેવવંદનમાં ૧૦ પ્રભુનાં દેવવંદન પહેલા પ્રકારમાં અને પાંચ પ્રભુ નાં દેવવંદન ત્રીજા પ્રકારમાં અંતર્ગત સંભવે છે. બીજા પ્રકારનું મધ્યમ ચિ. સઢીમાં પ્રચલિત દેખાતું નથી, કારણ કે પહેલી થાય બાદ લોગસ્સ કહીને ચિત્યવંદન સમાપ્તિ થતી નથી માટે, પછી તત્ત્વ શ્રી બહુશ્રુતગમ્ય.
૩ ઈતિ ભાષ્યાવચૂરિઃ ૪ તૃતીય પંચાશકવૃત્તિ, તથા પ્રવર સારો વૃત્તિ આદિ.