Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[૪૨]. [૧૫] હાલના કેવળ ભૌતિક વિજ્ઞાને માનવને કરેલી ભયંકર હાનિક
૧ ઉપર જણાવ્યા પ્રમાણે-આત્મા અને તેના વિકાસ વિકાસના ઉપાયઃ અને છેવટના પરિણામે સુધીની જે ઉત્તમ વિચારણાઓ થયેલી છે, તેના અનુસંધાનમાં-(૧) વિશેષ શેઃ અને વિચારણાઓઃ ન કરતાં, હાલના વિજ્ઞાને (૨) તે સર્વને બાજુમાં જ રાખીને ધકેલીને સ્વતંત્ર રીતે વિશ્વને વિચાર કરવાની શરુઆત કરી છે. (૩) સ્વતંત્ર રીતે જ મૌલિક અને વિભાગીય આ તમામ નવા શાસ્ત્રો રચવા માંડ્યા છે. (૪) ત્યાં સુધી તે કદાચ ઠીક પણ (૫) તે અપૂર્ણ અને અધકચરી શેના આધાર ઉપર (6) માનવી જીવન વ્યવસ્થા સજી" છે, (૭) ને સજાવાય છે. અને (૮) તેને મોટા પાયા ઉપર મેટા ખર્ચે પ્રચાર કરાય છે. (૯) કરાવાય છે. એટલેથી ન અટકતાં-(૧૦) આત્મવાદ ઉપરના-કાંઈક કાળથી રૂઢ થયેલા-પરંપરાગત ચાલ્યા આવતા-જીવનધોરણને માનવના જીવનમાંથી (૧૧) કાઢી નંખાવવા(૧૨) અબજો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. અને (૧૩) તે કારણે કરડે માનવીઓને તે કામે રોકવામાં આવેલા છે. તથા (૧૪) બીજા અનેક પ્રપંચેયઃ સાચા-ખોટા આકર્ષક અને ભયભીત કરાવનારા કે લલચાવનારા પ્રયાસોયે કરવામાં આવે છે. (૧૫) તે જ નવા જીવનધોરણને (૧૬) વ્યવહારું: ૧ ઉપયોગી અને (૧૮) પ્રાગતિક કહેવામાં આવે છે. (૧૯) તેને શિક્ષણ કાયદાઃ રાજ્યતંત્રઃ શેઃ યંત્રો વગેરેનું પીઠબળ આપવામાં આવે છે. (૨૦) લાકશાસનઃ ગણતંત્ર: (૨૧) ધારાસભાઓ (૨૨) ચુંટણીઃ (૨૩) બહુમતવાદઃ (૨૪) બહુમત પ્રાપ્ત કરવા-સત્યાસત્યમિત્ર વર્તમાનપત્રોને બહાળે ફેલા (૨૫) મતાધિકારની પદ્ધતિ ઉભી કરવી. (ર૬) નાટક–સીનેમા-મનોરંજન-વગેરે પ્રચારક સાધનોઃ (૨૭) સત્યાસત્ય મિશ્રિત ભાષણે-વક્તવ્યો ફેલાવવાઃ ને (૨૮) તેનું ખોટી રીતે પ્રવચન નામ આપવું. વગેરે ધમધોકાર ચાલે છે. (૨૯) બીજી અનેક લાલો દ્વારા જનતાને તે તરફ આકર્ષવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ (૩૦) ધંધાઃ અને આજીવિકા તથા આર્થિક મુશ્કેલીમાં મૂકી તે દૂર કરવા માટે જનતાને ન છૂટકે લલચાવું પડે (૩૧) તેવી સ્થિતિ ઉત્પન્ન કરવા માટે (૩૨) જુદા જુદા નિમિતોથી (૩૩) વંશપરંપરાગત ધંધાઓ તેડાતા જાય, (૩૪) લેકે મુશ્કેલીમાં મૂકાતા જાય, (૩૫) પ્રાગતિક જીવનધોરણને પાટે જે લેકે ન ચડે, ત્યાં સુધી તેઓને નવા ધંધા કે આર્થિક સગવડો આપવામાં ન આવે અથવા અતિ કરકસરથી અપાય, અથવા ઢીલ કરવામાં આવે (૩૬) મેંધવારીઃ (૩૭) કરેઃ વધારાય. (૩૮) પરંપરાગત સાધનો અનેક અભાવ કે દુર્લભતા ફેલાવાય. (૩૯) નવાજુના વિચારોના ઘર્ષણઃ (૪૦) ધર્મ (૪૧) અર્થ: (૪૨) કામઃ પુરુષાર્થના સાંસ્કૃતિક સાધન અને (૪૩) તેના આધાર ઉપરના જીવનધોરણમાં (૪૪) જુદી જુદી દિશાએથી (૪૫) સુધારા (૪૬) પરિવતનઃ (૪૭) યુગાનુસારતાઃ (૪૮). બાળવિકાસ: (૪૯) સ્ત્રીસ્વાતંત્રય. (૫૦) પ્રજા સ્વાતંત્રઃ (૫૧) દેશને ઉદયઃ (૫૨) જુનવાણીને વિદાયઃ વગેરે જુદા જુદા નિમિત્તો આગળ કરીને કાપ મૂકવાની જનાઓ કરાય. (૫૩) નવનિર્માણને અનુરૂપ પાંચ પાંચ વર્ષીય યોજનાઓ મોટે ભાગે બહારના સાધનથી અમલમાં મૂકાવાય. (૫૪) ભાણા પરિવર્તનઃ (૫૫) પ્રજાના રજીદા વેશમાં પરિવર્તનઃ (૫૬) તેલ-માપમાં પરિવર્તનઃ (૫૭) સિક્કા-પરિવતનઃ ૫૮) કાળ અને વખતના પારિભાષિક શબ્દમાં અને (૫૯) વ્યવહારમાં પરિવર્તનઃ (૧૦) શિલ્પમાં અને તેના ઉપયોગમાં પરિવર્તનઃ (૧) ખાનપાનમાં પરિવર્તનઃ (૧) આરોગ્ય અને (૬૨) શારીરિક ચિકિત્સાપદ્ધતિમાં પરિવર્તનઃ માત્ર શારીરિક જ ચિકિત્સા પદ્ધતિને આશ્રય. (૬૩) વ્યાપારઃ (૬૪) ખેતીમાં પરિવતનઃ (૫) માલિકી હક્કોમાં પરિવર્તનઃ (૬૬) રાજ્યનીતિ (૬૭) અને તેના આદર્શોમાં પરિવર્તન (૬૮) મોટા મોટા કારખાના (૬૯) બહારના ધન અને માલિકે દ્વારા નંખાવવાથી (૭૦) સ્થાનિક ધંધાદારીઓના ધંધાને નાશઃ (૭૧) અથવા થોડાઓને ધંધાઃ ને ધનઃ મળે, મોટી સંખ્યાના લોકે ધંધારહિત થાય. (૭૨) કારખાનાઓને ક્રમે ક્રમે જરૂરીયાત પ્રમાણે દેશમાંની પ્રજાના ધન-બુદ્ધિ-કુશળતા અને
આવશ્યક્તાઃ પ્રમાણે ઉભા કરવાને બદલે, એકદમ આગળ વધવાના બહાના નીચે જલ્દી જલ્દી મોટા Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org