________________
સૌભાગ્યવતી એન લીલીના સ્મરણાર્થે શા. પોપટલાલ
નથુભાઈ તરફથી
~: ભેટ :
પ્રસ્તાવનાત્
ગચ્છેત્પત્તિ
પરમાત્મા શ્રી મહાવીરની પાટ-પરપરાએ થયેલા આચાર્યાંથી અનેક ગચ્છા ઉત્પન્ન થયા છે. તે પૈકીના કેટલાક ગાના ઉત્પાદકે કેણુ હતા અને તે ગચ્છા કયા સમય દરમિયાન ઉદ્ભવ્યા તેના સ ંક્ષિપ્ત વૃત્તાંત આ પુસ્તકમાં આપવામાં આવ્યે છે. વિક્રમ સંવતના પાંચમા સકાથી તે નવમા સૈકા સુધીના સમર્થ આચાર્યાંના સવિસ્તર હેવાલ ઉપલબ્ધ થઈ શકતા નથી. તેનુ મુખ્ય કારણ એ જણાય છે કે તે સમય દરમિયાન ભારતવષ માં ભયંકર યુદ્ધો ખેલાયા છે તેમજ પરદેશી સત્તાએની સ્વારીએ પણુ ભારતવષ ઉપર ચઢી આવતી હેાવાથી જનસમુદાયમાં શાંતિ નહેાતી. આ ઉપરાન્ત આપણા સાહિત્યના વિપુલ ગ્રંથાનેા વિનાશ થવાથી શ્રેણિશ્વ ઇતિહાસ જાળવી શકાયેા નથી.
Jain Education International
કોઇપણ ધમ་–સ'પ્રદાયમાં મત-મતાંતરે તેા રહેવાના જ. મનુષ્ય-સ્વભાવ જ એવા પ્રકારના છે કે સને એક સરખી મતિ હૈાતી નથી. ગચ્છમાં મત-મતાંતરે ઉદ્ભવવાના આંતર તેમજ માહ્ય અનેક કારણેા હાય છે. એકલા જૈનધમ માં જ આટલા બધા વાડા અને ફાંટા છે એવું કંઇ નથી. વૈદિક, ઔદ્ધ તથા ખ્રીસ્તી આદિ ધમ–સંપ્રદાયે। તરફ દષ્ટિપાત કરશું તે ત્યાં પણ મત-મતાંતરના મેાટા સમૂહ જણાશે.
દરેક તીર્થંકરાના જેટલા ગધરા હાય તેટલા ગણા ગચ્છા ઉત્પન્ન થાય છે. ચરમ તીપતિ શ્રી મહાવીર દેવના અગિયાર ગણધરા હતા. તેમના દ્વારા નવ ગચ્છા ઉત્પન્ન થયા હતા પરન્તુ પ્રભુ શ્રી મહાવીરના નિર્વાણ પછી પંચમ ગણુધર સુધર્માંસ્વામીનુ જ છદ્મસ્થપણે અસ્તિત્વ રહેવાનુ` હાવાથી તેમજ તેમના જ ગચ્છ ભવિષ્યમાં પ્રવવાને હાવાથી તેમના નામથી પ્રવતેલા “ સુધમ ગચ્છ ” વિશેષ પ્રખ્યાતિ પામ્યા અને તેની પરંપરામાં અનેક સમથ પ્રભાવિક યુગપ્રધાને થયા,
""
For Private & Personal Use Only
www.jainelibrary.org