________________
स्याद्वादमंजरी
સમાધાન : નારે, અમારા કહેવાના આશયનું તમને રિજ્ઞાન નથી. અમારે આ વિશેષણથી આ કહેવું છે કે નિર્દોષપુરુષ દ્વારા નિર્મિત સિદ્ધાન્ત અખાધ્ય છે, અપૌરુષેય વગેરે ખીજા નહી. કારણ કે અપૌરુષેયાદિ સિદ્ધાન્ત ‘ અસંભવ’ આદિ દોષોથી દૂષિત છે. તાલુ આદિથી ઉત્પન્ન વણુ સમુહને વેદ કહે છે, તાલુ આદિસ્થાન મનુષ્યજન્ય છે, તે પછી વેદ આદિ અપૌરુષેય (પુરુષ વિના ઉત્પન્ન થયેલા ) કેવી રીતે ? અસંભવ ! ખીજી રીતે ‘ અમાધ્યસિદ્ધાંત' વિશેષણની સાથ કતા સમજાવે છે.
સ્વય' પેાતાના જ ઉદ્ધાર કરનારા મૂકકેવળી' તથા અન્નકૃત્ મુંડકેવળી' કે જેઓ યથાક્ત સિદ્ધાન્તની રચના કરવામાં અસમર્થ હાય છે, તેમનું નિરાકરણ કરવા આ વિશેષણુ આપ્યુ છે.
( टीका) अन्यस्त्वाह, अमर्त्यपूज्यमिति न वाच्यम्, यावता यथोद्दिष्टगुणगरिष्ठस्य त्रिभुवनविभोर मर्त्यपूज्यत्वं न कथश्चन व्यभिचरतीति । सत्यम्, लौकिकानां हि अमर्त्याः पूज्यतया प्रसिद्धा:, तेषामपि भगवानेव पूज्य इति विशेषणेनानेन ज्ञापयन्नाचार्यः परमेश्वरस्य देवाधिदेवत्वमावेदयति । एवं पूर्वाद्धे चत्वारोऽतिशया st:
८
(અનુવાદ)
"
શંકા : ‘ અમર્ત્ય પૂજ્ય ' ન કહેવુ... જોઇએ. · અનન્તવિજ્ઞાન' · અતીતદોષ · માય સિદ્ધાન્ત ' આદિ ગુણાથી યુક્ત ત્રિભુવનવિભુ અમપૂજ્ય બને જ, એમાં કાઇ દોષ આવતા નથી.
સમાધાન : તમારી વાત સાચી છે, લેાકેામાં દેવે પૂજ્ય તરીકે પ્રસિદ્ધ છે, તે દેવા માટે પણ ભગવાન જ પૂજ્ય છે, તે સૂચિત કરવા માટે પૂજ્ય આચાŚદેવ ( ગ્રંથકર્તા) પરમેશ્વરનું દેવાધિદેવપણું આ વિશેષણથી ખતાવે છે.આ પ્રમાણે લેાકના પૂર્વાદ્ધમાં ચાર અતિશયાનુ વધુ ન કરવામાં આવ્યુ છે.
1
(टीका) अनन्त विज्ञानत्वं च सामान्य केवलिनामप्यवश्यंभावीत्यतस्तद्व्यवच्छेदाय श्रीवर्धमानमिति विशेष्यपदमपि विशेषणरूपतया व्याख्यायते । श्रिया चतुस्त्रिंशदतिशय समृद्ध यनुभवात्मक भावार्हन्त्यरूपया वर्धमान હિષ્ણુમ્ । નવૃત્તિशयानां परिमिततयैव सिद्धान्ते प्रसिद्धत्वात् कथं वर्धमानतोपपत्ति इति चेत् ? મૈં, यथा निशीथचूणां भगवतां श्रीमदर्हतामष्टोत्तरसहस्रसख्यवा ह्यलक्षण सत्रख्याया उपलक्षणत्वेनान्तरङ्गलक्षणानां सत्वादीनामानन्त्यमुक्तम् । एवमतिशयानामधिकृत परिगणनायोगेऽप्यपरिमितत्वमविरुद्धम् । ततो नातिशयश्रिया वर्धमानत्व' दोषाश्रयः इति ॥
'
ખાદ્ય અતિશયાથી રહિત, સ’સારવિરક્ત જે કેવળી માત્ર પેાતાના આત્માના જ ઉદ્ધાર કરે છે તે ‘ મુંડકેવળી ’ કહેવાય છે. ‘ અન્તકૃત્’ અને ‘ મૂક' આ બે પ્રકારે તેઓ હાય છે. અંતકૃત્ કેવળી એમને કહેવાય કે જેમને મુક્ત (મેાક્ષ) થવા પૂર્વે ઘેાડ઼ા જ સમયમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે,