________________
અન્યયોન્ય. ઢા. ×ો : ૨
(टीका) न, कैश्विदोषाभावेऽपि तदनभ्युपगमात् । तथा च वैशेषिकवचनम् — " सर्व पश्यतु वा मा वा तत्त्वमिष्टं तु पश्यतु । कीटसंख्यापरिज्ञान तस्य नः क्वोपयुज्यते ॥ " तथा " तस्मादनुष्ठानगत ज्ञानमस्य विचार्यताम् । प्रमाण दूरदर्शी चेदेते गृधानुपास्महे ॥ | " तन्मतव्यपोहार्थमनन्त विज्ञानमित्यदुष्टमेव । विज्ञानानन्त्य' विना एकस्याप्यर्थस्य यथावत् परिज्ञानाभावात् तथा चार्षम् -
“जे एग जाणइ से सव्वं जाणइ, जे सव्वं जाणइ से एग जाणइ ।" तथा “एको भावः सर्वथा येन दृष्टः सर्वे भावाः सर्वथा तेन दृष्टाः । सर्वे भवाः सर्वथा येन दृष्टाः एको भावः सर्वथा तेन दृष्टः ||"
(અનુવાદ)
સમાધાન : કેટલાક વાદીએ દાષાભાવમાં પણ અનન્તવિજ્ઞાનની પ્રાપ્તિ માનતા નથી, માટે ‘અનન્તવિજ્ઞાન’ વિશેષણ આપવામાં આવ્યું છે. વૈશેષિકાનેા મત છે; ‘ઈશ્વર બધા પદાર્થાને જાણે કે ન જાણે, તે ઇષ્ટ પદાર્થાન જાણે, એટલું જ ખસ છે. જો ઈશ્વર ક્રીડાએની સંખ્યા ગણવા બેસે તે તે અમારે શું કામને!? વળી, માટે જ ઇશ્વરને ઉપયાગી જ્ઞાનની જ પ્રધાનતા છે. કારણ કે જો દૂર સુધી જોવાવાળાને જ પ્રમાણભૂત માનવામાં આવે તે પછી અમે ગીધડાંઓની પણ પૂજા કરીએ !' કહેવાના આશય આ છે કે વૈશેષિક મત ઇશ્વરને ઢાષરહિત સ્વીકારે છે પરંતુ ઇશ્વરને સકલ પદાર્થના જ્ઞાતા નથી માનતા. માટે આ મતનું ખ ́ડન કરવા ગ્રંથકારે અનન્તવિજ્ઞાન' વિશેષણ આપ્યું છે. આ વિશેષણની સાક્તા બતાવતાં કહે છે; અન ́તજ્ઞાન વિના કાઈ એક પણ અર્થ યથાર્થ પરિજ્ઞાન થઈ શકતું નથી. આગમનું વચન છે; જે એકને જાણે છે તે બધાને ાણે છે, જે બધાને જાણે છે તે એકને જાણે છે.' વળી કહ્યું છે; જેણે એક પદાર્થને બધા પ્રકારે જાણ્યા છે, તેણે સ` પદાર્થાને સવપ્રકારે જાણ્યા છે તથા જેણે સંપદાર્થાને સવપ્રકારે જાણ્યા છે તેણે એક પદાર્થને સપ્રકારે જાણ્યા છે.’
"
(टीका) ननु तर्हि अबाध्य सिद्धान्तमित्यपार्थकम् यथोक्तगुणयुक्तस्थान्यभिचारिवचनत्वेन तदुक्तसिद्धान्तस्य बाधायोगात् । ન, અમિત્રાયા જ્ઞાનાત્ । निर्दोषपुरुषप्रणीत एव अबाध्यः सिद्धान्तः, नापरेऽपौरुषेयाद्याः, असम्भवादिदोषाघातत्वात् इति ज्ञापनार्थम् । आत्ममात्रतारकमूकान्तकृत् केवल्यादिरूपगुण्डकेवलिनो यथोक्तसिद्धान्तप्रणयनासमर्थस्य व्यवच्छेदार्थ वा विशेषणमेतत् ॥
(અનુવાદ)
શંકા : અખાધ્ય સિદ્ધાન્ત' વિશેષણુ દેવું વ્ય' છે, કારણ કે જે પુરુષ અન-વિજ્ઞાન વાળે છે અને દોષરહિત છે, તેનાં વચનામાં કોઈ દોષ હોતા નથી, માટે એના સિદ્ધાન્ત અમાધ્ય ( ખાધારહિત ) હાય જ,