________________
અજાણ્ય. . જો હું શ્રીહેમચન્દ્રસૂરિજીએ, જગ~સિદ્ધ શ્રીસિદ્ધસેન દિવાકરસૂરીશ્વરે રચેલી બત્રીસ-બત્રીસી. એનું અનુસરણ કરનારી, શ્રી મહાવીર પરમાત્માની સ્તુતિરૂપ “અગવ્યવચ્છેદિકા અને “અન્ય વ્યવોદિકા' નામની બે બત્રીસીઓ,પંડિત પુરૂષને તવ અવબોધમાં કારણભૂત થાય તેવી બનાવી છે, તેમાં પ્રથમ બત્રીસી સ્વપક્ષની સિદ્ધિરૂપ હોવાથી સરળતાપૂર્વક જાણી શકાય એવી છે. તેથી તે બત્રીસીની વ્યાખ્યા ન કરતાં, સકલ દુર્વાદીઓની સભાને પરાજિત કસ્વા સમર્થ પરપક્ષદૂષણરૂપ બીજી બત્રીસીના કેટલાક પદાર્થોનું વિસ્તૃત વર્ણન કરીને, મારી સ્મૃતિનું બીજ વિકસિત કરવાની વિધિરૂપે આ લખાયું છે. એ બીજી બત્રીસીના પ્રથમ લેક આ છે : मूल :- अनन्तविज्ञानमतीतदोषमबाध्यसिद्धान्तममर्त्यपूज्यम् ।
श्रीवर्द्धमानं जिनमाप्तमुख्यं स्वयम्भुवं स्तोतुमहं यतिष्ये ॥१॥ (टीका) श्रीवर्धमान जिनमह स्तोतु यतिष्य इति क्रियासम्बन्धः । किं विशिष्टम् ? अनन्तम् = अप्रतिपाति, वि-विशिष्ट सर्वद्रव्यपर्यायविषयत्वेनोत्कृष्ट, ज्ञानं-केवलाख्या, विज्ञानम्, ततोऽनन्तं विज्ञान यस्य सोऽनन्तविज्ञानस्तम् । तथा અતીસા =નિસત્તા'મૂતનાઉતારતા રાજાના, યસ્માત તથા તમા तथा अबाध्यः परैर्बाधितुमशक्यः, सिद्धान्तः = स्याद्वादश्रुतलक्षणो यस्य स तथा अमाः देवाः तेषामपि पूज्यं आराध्यम् ।। ___ अत्र च श्रीवर्द्धमानस्वामिनो विशेषणद्वारेण चत्वारो मूलातिशयाः प्रतिपादिताः। तत्रानन्तविज्ञानमित्यनेन भगवतः केवलज्ञानलक्षणविशिष्टज्ञानानन्त्यप्रतिपादनाद ज्ञानातिशयः । अतीतदोषमित्यनेनाष्टादशदोषसंक्षयाभिधानाद् अपायापगमातिशयः । अबाध्यसिद्धान्तमित्यनेन कुतीथिकोपन्यस्तकुहेतुसमूहाशक्यबाधस्याद्वादरूपसिद्धान्तप्रणयनभणनाद् वचनातिशयः । अमर्त्यपूज्यमित्यनेनाकृत्रिमभक्तिभर निर्भरसुरासुरनिकायनायकनिर्मितमहाप्रातिहार्यसपर्यापरिज्ञानात् पूजातिशयः ।
(અનુવાદ) મૂળ-અર્થ : અનંત વિજ્ઞાનવાળા, રાગાદિ દેથી રહિત, અબાધિત સિદ્ધાંતવાળા, દેવને પણ પૂજનીય, આપ્ત-પુરુષમાં મુખ્ય તથા કવયંભૂ શ્રી વદ્ધમાન-મહાવીર જિનેન્દ્રની સ્તુતિ કરવા માટે હું (હેમચન્દ્રાચાર્ય) પ્રયત્ન કરીશ.
ટીકા-અર્થ : “હું વર્ધમાન જિનેન્દ્રની સ્તુતિ કરવા માટે યત્ન કરીશ” (આ પ્રમાણે ક્રિયા સાથે સંબંધ જાણો) શ્રી વર્ધમાન પ્રભુ કેવા પ્રકારના છે? અનંત વિજ્ઞાનવાળા, અર્થાત્ જે જ્ઞાન કદી નષ્ટ થતું નથી, જે જ્ઞાન સર્વ દ્રવ્ય અને પર્યાયને વિષય કરે છે, તેવા સર્વોત્કૃષ્ટ કેવળજ્ઞાન-રૂપ વિજ્ઞાનવાળા, રાગાદિ દોષથી રાહત અર્થાત્ જેમના રાગાદિ દે નિર્મૂળ થઈ ગયા છે તેવા, અબાધિત સિદ્ધાન્તવાળા એટલે જેમને સ્વાદુવાદ સિદ્ધાન્ત પ્રતિવાદીઓ વડે બાધિત અશકય છે અને જેઓ દેને પણ પૂજનીય છે.