________________
૩૭
ખ. સિન, શૂળ, તૃળ ને કાળ ના ઉપાંત્ય સ્વરને વિકલ્પ ગુણ થાય છે. ગ. ૪ ધાતુને વિકારક પ્રત્યયની પૂર્વે જ ને અવિકારક પ્રત્યયની પૂર્વે રજૂ થાય છે. અને
એને લાગતી ગણની નીશાની વ, મ તથા પરસ્મપદ વિધ્યર્થને પ્રત્યેની પૂર્વે ઉડી
જાય છે.. ૯. નવમાં ગણના ધાતુઓના સંબંધમાં ક. ગણની નિશાની ના ને વ્યંજનાદિ વિકારક પ્રત્યયની પૂર્વે ના થાય છે અને સ્વરાદિ અને
વિકારક પ્રત્યયની પૂર્વે ર થાય છે. ખ. મ ધાતુને લાગતા ના ના ર ને થતું નથી. ગ. વ્ય જનાત ધાતુને પરમૈપદ આજ્ઞાર્થના બીજા પુરૂષના એકવચનમાં મન પ્રત્યય
લાગે છે અને ગણની નીશાની લાગતી નથી. ઘ. જ્ઞા ને ના, ચા ને કિ ને ને હેત થાય છે. (ડ. ધાતુને ઉપાંત્ય અનુનાસિક ઉડી જાય છે. ચ. , સ્ત્રી, વિસ્ટ, ટૂ, ગા+સ્કૂ, , , , , , મ, , , , , , ,
g, ને છૂ ના અત્યસ્વરે જરૂર હસ્વ થાય છે. અને ક્ષી,ડ્યા ને ગ્રી ના વિકલ્પ થાય છે. ૧૦ દશમા ગણના ધાતુઓના સંબંધમાં ક. ધાતુના અંત્યસ્વર અને ઉપાંત્ય ની વૃદ્ધિ થાય છે, ને બીજા ઉપાંત્ય સ્વરેને વિકારક
ના નિયમ પ્રમાણે ગુણ થાય છે.
અપવાદ. ૨ત ધાતુઓ (જેઓની આ સંજ્ઞા છે તેઓની સામે ધાતુકેશમાં સત્ત શબ્દ
લખ્યા છે) ના ઉપાંત્ય સ્વરે કાયમ રહે છે. ૨. પૃથ્વી ધાતુઓ (જેએની આ સંજ્ઞા છે તેઓની સામે ધાતુ કેષમાં રાષ્ટ્રીય શબ્દ લખે છે) તથા ધાતુકોશમાં જે ધાતુઓને અનુબંધ ફુ કે ૩ છે તથા જે ધાતુઓ હિંસાવાચક છે તે ધાતુઓ તથા (દીર્ધ) 2 કારાંત ધાતુઓ વિકલ્પ પહેલા ગણના પરસ્મપદના ગણાય છે. ને ધાતુકેશમાં જે ધાતુઓને અનુબંધ –
છે તેઓ વિકલ્પ ૧ લા ગણને આત્મપદના ગણાય છે. રૂ. રપ ને ને વિકલ્પને ચ, વદ્દ, દ્, વ ને રિને જરૂર રારિનું કાર્ય થાય છે. ખ. આ કારાંત થયેલા કે અસલ ધાતુઓને ૬ ઉમેરાય છે ગ. અનિયમિત-નીચે લખેલા ધાતુઓ અનિયમિત છે તેથી તેના વર્તમાનકાળના ત્રિજા પુરૂષના એકવચનના રૂપજ નીચે આપ્યા છે ને તેના બીજા રૂપે પણ તે પ્રમાણે જુદા જુદા પ્રત્યાથી થાય છે.
धू धूनयति । प्री नुप्रीणयति । ૧૧. અગીઆરમા ગણના ધાતુઓના સંબંધમાં–એમાં વધુ નિયમ કેઈ નથી. ૧૨. પ્રેરક ધાતુઓ, સન્તધાતુઓ તથા નામધાતુઓના સંબંધમાં–એમાં વધુ નિયમ કેઈનથી. ૧૩. યન્ત ધાતુઓના સંબંધમાં-પરમૈપદ વર્તમાનકાળના એકવચનેના, અનદ્યતનભૂતના
બીજા અને ત્રિજા પુરૂષના એકવચના અને આજ્ઞાર્થના ત્રિજા પુરૂષના એકવચનના પ્રત્યએની પૂર્વે(દીર્ઘ) { વિકલ્પ ઉમેરાય છે. અને એ (દીર્ઘ) ની પૂર્વે તથા સ્વરાદિ અવિકારક
પ્રત્યેની પૂર્વે ઉપાંત્ય હસ્વ સ્વરને ગુણ થતું નથી. જેમકે વા નું રાતિ ને રાતિ ૧૪. ભાવકર્મબંધક ધાતુઓના સંબંધમાં-એમાં વધુ નિયમ કેઈ નથી.