________________
ગુજરાતી જાણનાર પ્રજા વર્ગને અભિનંદનીય થઈ પડે તેમાં આશ્ચર્ય નથી. ગ્રંથની રચના સરલતા, વિષય આદિને ઉચિત રૂપ આપવા આપને પ્રયત્ન પ્રશસ્ય છે, અને આશા છે કે શાલાઓ, લાઈબ્રેરીઓ વિગેરે આપના પ્રદીપને સંગ્રહના ઉચિત ધારશે તથા પ્રજા વર્ગ એ પ્રદીપની પ્રભાવડે પિતાના સંસ્કૃત વિષયક અજ્ઞાનતિમિરને દૂર કરી આપના પ્રયત્નને અનુમોદન આપશે.
ભાવનગર ) તા. ૧૮-૯-૧૯૧૦
જે. જે. કણ આ સંસ્કૃત પ્રેફેસર, સામળદાસ કોલેજ
રા. રા. જમીઅતરામ ઐરિશંકર શાસ્ત્રી, બી. એ. (સંત સાથે પાસ થયેલા તથા સુરત જીલ્લાના ડેપ્યુટિ એજ્યુકેશનલ ઈન્સ્પેકટર) ને મત.
Surat 14th September 1910. DEAR SIR,
I have read your new work called “Sanskrit Bhasha Pradeep" which seems to me to supply a long-felt want in Gujarati. The book is admirably adapted for the use of all those that wish to learn Sanskrit Grammar and composition without much expenditure of time and trouble. In its matter, method, arrangement and treat-ment, your book compares very favourably with English works on the same subject, and I have no doubt that it will be found very useful to students of Sanskrit in Schools and Colleges, not to speak of those that want to learn Sanskrit privately. You certainly deserve to be congratulated upon this compilation which is calculated to greatly facilitate the study of Sanskrit through the medium of our own mother tongue, and the preparation of which must have cost you no little expense and trouble.
Yours Sincerely,
J. G. SHASTRI Deputy Edu. Inspector, Surat.
ર. . ગોકલદાસ મથુરાદાસ શાહ, બી. એ. એલ. એલ.બી. (ખાસ સંસ્કૃત સાથે બી. એ. થયેલા તથા વડેદરા રાજ્યના મદદનીશ વિદ્યાધિકારી) ને મત.
Raopura, BABODA, 8th January 1911. DEAR SIR,
I write this letter to you with profuse apologies for inordinate delay. I have carefully gone through your book. Though not a scholar of Sanskrit, at least as a teacher of the Subjeot in