Book Title: Sanskrit Bhasha Pradip
Author(s): Thakordas Jamnadas Panji
Publisher: Thakordas Jamnadas Panji

View full book text
Previous | Next

Page 322
________________ from what I have been able to see of it that the work is a very useful one as a book of reference, and the arrangement well throughout. With apologies, Yours faithfully, N. B. DIVATIA. રા. રા. છગનલાલ હરિલાલ પંડ્યા, બી. એ. (સંસ્કૃત સાથે પાસ થયેલા, ધી કેલ્ડન કલબ મેડલનું ને ધી જેમ્સ ટેલરના પ્રાઈઝનું માન પામેલા, કાદંબરીનું ભાષાંતર કર્તા, તથા જુનાગઢના દીવાનની આંટીસના સુપરિન્ટેન્ડેન્ટ) ને મત. આપણા ત્યાંની હાઈ સ્કૂલમાં શિખવાતા વિષયનું જ્ઞાન બની શક્યા પ્રમાણે દેશભાષા દ્વારા આપવામાં આવે તે અભ્યાસની સરલતાની સાથે જેતે વિષયને લગતી માહિતી વધારે સારી રીતે મળી શકે, અને પાયે મજબુત થવાથી તે ઉપરની ઇમારત પણ કાળે કરીને ચિરસ્થાયી થાય એ વાત તે નિઃસંદેહ છે અને હાલમાં ઘણું વેઢાનેને તે મત પણ બંધાય છે. તેમાં વળી આપણી માતૃભાષાનું જ્ઞાન તે રાજભાષા દ્વારા ન અપાતાં આપણામાં ચાલતી ભાષામાંજ અપાય એ વાસ્તવિક અને ઈચ્છવા ગ્ય છે. પરંતુ આજસુધી તે માટે જોઈએ તેવા સાધનેને અભાવે તે યથેચ્છ બની શકતું ન હતું. પ્રોફેસર ભણ્ડાકરની માગેપદેશિકાનું ગુજરાતી ભાષાંતર થએલું છે ને તેને ઉપયોગઅભ્યાસના પ્રારંભમાં થાય છે પરંતુતે થઈ રહ્યા પછી વિદ્યાર્થી. એને પિતાનું જ્ઞાન વધારવા માટે કોઈપણ પુસ્તક વિશદ બેધ આપે એવું આપણી ભાષામાં મળી શકતું ન હતું. આ બેટ રા. રા. ઠાકરદાસ જમનાદાસ પંજીએ મહાશ્રમે પુરી પાડી છે તે જોઈને તે વિદ્યાર્થીઓને આનંદ થયા વિના રહેશે નહીં. તેમને “ સંસ્કૃત ભાષા પ્રદીપ” ઘણે પ્રકાશક છે અને જે પદ્ધતિએ તે રચવામાં આવ્યું છે તે નાના મોટા સર્વેને અનુકૂલ થાય એવે છે. સંસ્કૃત વ્યાકરણને વિષય ગહન છે અને તે બાળકેને પણ રૂચિકર થાય એવા રૂપમાં તેમની પાસે મુક એ કંઈ સાધારણ મુશ્કેલીનું કામ નથી. અત્યાર સુધીમાં એ પ્રયત્ન કેઈએ કર્યો નથી એજ એની સાબીતી છે. મોટા વ્યાકરણ શાસ્ત્રીઓએ તેને માટે પ્રમાણુપ્રત્ર આપેલું છે અને અનેક રીતે તે ઉપયોગી થવાને પાત્ર છે, તેથી આશા રહે છે કે જેમને તે હસ્તગત થશે તેઓ જે તેને મનન પૂર્વક અભ્યાસ કરશે તે આપણી દેવભાષાનું જ્ઞાન સહેલાઈથી અને પરિપૂર્ણ મેળવવાને સમર્થ થશે. જુનાગઢ ભાદ્રપદ વદિ ૧૦ સ ૧૯૯૬ ) છગનલાલ હરિલાલ પંડ્યા. ર. ર. મોરારજી આણંદજી કને, બી. એ. એલ. એલ. બી. (સંત સાથે પાસ થયેલા, ધી ધીરજલાલ મથુરાદાસ સ્કોલરશિપનું માન પામેલા તથા ભાવનગરના નાયબ દીવાન) ને મને. Diwan OFFICE, BHOWNAGAR, 18th September 1910. DEAR SIR, I have to thank you for sending me an advance copy of your

Loading...

Page Navigation
1 ... 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366