________________
૨૪ ગ.
ધી એનરલ મી. દાજી આબાજી ખરે, બી. એ. એલ. એલ. બી. (સંક્ત સાથે બી
એ. થયેલા, મુંબઇની યુનિવર્સિટિના ઍડિનરી ફેલે તથા સિન્ડિકેટના મેમ્બર)ને મત. THAKORDAS JAMNADAS Esq,
BoMBAY. Dear Sir,
I have gone through your book, the Sanskrit Bhusha. Pradipa in Gujarati, and I find that it is a very sucessful attempt to teach the intricacies of Sanskrit grammar and composition in a comparatively easy manner through the vernacular. The method you adopt is original in various respects and is calculated to facilitate self-study of that language. But I must say it cannot be of help to very young students. It will however prove a boon to grown-up people who can acquire by its help a fairly good mastery over Sanskrit withot having to wade through the highly artificial methods of Sanskrit Grammarians as well as without having to learn English. I wish you would see your way to rendering it in the other vernaculars of India.
Yours Sincerely, BoMBAY, 1st February, 1911.
DAJI ARAJ KHARE,
રા. રા. નારાયણરાવ દલપતરામ ભગત (રાજકેટ હાઈસ્કૂલના માજી શિક્ષક તથા છોટા ઉદેપુરના ડિસ્ટિલરી ઈન્સપેકટર) ને મત.
શ્રી શ્રીયુત વિઘારસિક ઠાકરદાસભાઈ
સાદર લખવાનું કે આપે આપને રચેલે “સંસ્કૃત ભાષા પ્રદીપ” નામને ગ્રન્થ મેકલેલે, તે ખાતે આભાર માનું છું. મેં તે ગ્રંથ યથાશક્તિ ધ્યાન પૂર્વક વાંચે છે. આપે લીધેલ શ્રમ સ્થળે સ્થળે દ્રષ્ટિગોચર થાય છે. કેલવણ ખાતામાં નહિ, પણ વ્યાપારમાં રહ્યા છતાં, આપે અનેક પ્રકારની અગવડે વેઠીને ઘણે શ્રમે ગુજરાતી ભાષામાં આ ગ્રન્થ પ્રગટ કરવાને અને તે દ્વારા ગુજરાતી સાહિત્યમાં વૃદ્ધિ કરવાને જે મહાન પ્રયાસ કર્યો છે, તે આપને વિદ્યાપ્રતિને અનુરાગ તથા રસિક્તાને જણાવે છે, ને તેથી સર્વ સાક્ષરે વડે અભિનન્દનીયજ છે. જો કે આવા ગ્રન્થ અગ્રેજીમાં પ્રગટ થયેલા છે, પણ આવો એકે ગ્રંથ ગુજરાતિ ભાષામાં અદ્યાપિ પર્યન્ત પ્રગટ થયેલ જાણમાં નથી. આવી ખેટ આપે પૂરી પાડી છે તે માટે આપને ખરેખર ધન્યવાદ છે.
આ ગ્રંથમાં વિષયની ઘટનામાં વિશેષ અને નિયમેના સ્પષ્ટીકરણમાં એક સુધારે કરવાને ઘણે અવકાશ છે, તે દ્વિતીયાવૃત્તિમાં કરવામાં આવશે તે ગ્રન્થ પ્રથમ પંક્તિમાં આવશે. વળી અશુદ્ધિપત્રક બનાવવાની જરૂર ન રહે, એમ વ્યવસ્થા તે અવશ્ય થવી જોઈએ.
કોઈ પણ ભાષાનું સારૂ જ્ઞાન મેળવવાને તે ભાષાનું વ્યાકરણ જાણવાની ખાસ અગત્ય છે. એ જ પ્રમાણે સંસ્કૃત ભાષાનું સારું જ્ઞાન મેળવવાને સંક્ત વ્યાકરણનું સંપૂર્ણ અધ્યયન આવશ્યક છે. તેથી ગુજરાતી ભાષા દ્વારા સંસ્કૃત ભાષાનું જ્ઞાન મેળવવાની ઇચ્છાવાળા