________________
પર
હાય તેને આ ચોપડીના અભ્યાસ કરવા એવી અમારી ભલામણ છે. કારણ કે આ ચાપડીમાં શબ્દો અનુક્રમે ગોઠવી બનાવેલા જણાય છે તેમજ સંસ્કૃત ભાષાના જુદા જુદા વિદ્વાનાએ 'ચી સિટિકેટો આપેલી છે તેથી પણ ખાત્રી થાય છે. તેના રચનારને અમે શાબાશી આપીએ છીએ. આ ચાપડી તેના કર્તા પાસેથી મેળવી શકાશે. લખવાનું ઠેકાણુ’, ૧૧૮ દાદી શેઠ અગીઆરી લેન, મુ`બઇ, કિંમત રૂા૦૩-૦-૦
નવેમ્બર ૧૯-૧૦ ના અમદાવાદના વૈદ્ય કલ્પતરૂ ” ચેાપાનીઆમાં આવેલે મત.
''
સ'સ્કૃત ભાષા પ્રદીપ—પ્રસિદ્ધ કર્તા રા. ઢાકારદાસ જમનાદાસ ૫૭. મુંબાઇ,
સંસ્કૃત ભાષા શિખવામાં મદદગાર થઈ પડે એવા આ એક વ્યાકરણના લેખ છે; સંસ્કૃત ભાષાના અભ્યાસીઓને માટે એ ઉપયાગી થઇ પડે, એમ એમ ધારીએ છઇએ. ત્ર'થની રચના અને પદ્ધતિ કાંઈ વધારે સરલ હેાત તો અભ્યાસીને વધારે ઉપયોગી થઇ પડત, કિંમત રૂ. ૩] રાખી છે તે ગ્રંથ વિસ્તાર, કાગળ તથા કાચા પુઠાના પ્રમાણમાં વધારે છે.
+
ફેબ્રુઆરી ૧૯૧૧ ના ચુ. વ. સે.. તરફથી નીકળતા “ બુદ્ધિ પ્રકાશ ” ચેાપાનીઆંમાં આવેલા · મત.
સંસ્કૃત ભાષા પ્રદીપ.
સંસ્કૃત ભાષા પ્રદીપ નામનુ પુસ્તક તેના કર્તા મી, પંજી તરફથી અવલેાકનાથે પ્રાપ્ત થયું છે. આ પુસ્તકના વિષય સંસ્કૃત ભાષાનું વ્યાકરણ છે. હમણાં સસ્કૃત ભાષાના અભ્યાસ વધી પડયા છે. તે પૂર્વે આ ભાષાના અભ્યાસ મુખ્યત્વે કરીને બ્રાહ્મણાજ કરતા; પરંતુ હવે તે સર્વે વર્ણના માણસો સંસ્કૃત શિખે છે. ભાષાના જ્ઞાન અર્થે વ્યાકરણની બહુજ અગત્યતા છે. સંસ્કૃત ભાષાના અભ્યાસ વ્યાકરણથીજ શરૂ થાય છે. સ‘સ્કૃત ભાષાનું વ્યાકરણ અતિ કઠિન છે, એ સર્વને વિતિ છે અને વિદ્યાર્થીઓના અભ્યાસની ગતિ તેમાંજ કુતિ થાય છે, માટે તે વ્યાકરણને સરળ અને સુખાધ બનાવવાના જેટલા ઉપાયા ચેાજવામાં આવે તેટલા થેાડાજ લેખાય. આપણા પૂર્વાચાયાને પણ આ કઠિનતાના ભાસ થયા હતા, તેથી તેઓએ પણ તે દિશામાં પ્રયત્નો કર્યાં હતા. પાણિનિની અષ્ટાધ્યાયી અને પાતજલિનું ભાષ્ય જેવા મોટા ગ્રંથા ભણવાની લાકાની અસમર્થતા જોઈને વામને કાશિકા રચી. પર’તુ કાશિકામાં પાણિનિના સુત્રાનો ક્રમ અલ્ગીકાર કરેલો હોવાથી તે પણ ચક્રમતિને કઠન લાગવાથી પાણિનિના સૂત્રને પ્રયાગના ક્રમમાં મુકીને રામચન્દ્રે પ્રક્રિયા કૌમુદી અને ભદ્ગાજી દીક્ષિતે સિદ્ધાંન્ત કૌમુદી બનાવી; તે ઉપરથી વરદરાજે ખાલમાધ વાસ્તે લઘુ કામુદ્દી રચી, જેને હાલ પણ આદિમાં અભ્યાસ થાય છે. સર્વ વ્યાકરણેામાં પાણિનિનુ વ્યાકરણ પ્રાધાન્યપદ ભોગવે છે તેનું કારણ તેની સંક્ષિ પ્તતા અને શાસ્રીય ધારણપર રચના છે. પરંતુ તેનેજ લીધે વિદ્યાર્થીઓને અતિ દુર્ગમ લા ગે છે. વિદ્વાનાએ તેની દુર્ગંધતા જોઈને બીજી વ્યાકરણની સરળ પદ્ધતિએ કરેલી છે. દાખલા તરીકે શવમ્ નું કાતન્મ વ્યાકરણ, બેપદેવનુ મુગ્ધાવબાધ અને અનુભૂતિ. સ્વરૂપાચાર્યનુ સારસ્વત વ્યાકરણ ગુજરાતમાં વિશેષે કરીને પ્રચલિત છે.
તે
સંસ્કૃત ભાષામાં રચાયેલાં વ્યાકરણાના અભ્યાસ હાલના જમાનાના વિદ્યાર્થીઓને કેટ લાક કારણુથી અનુકૂલ નથી. મૂળ તો સંસ્કૃત ભાષાથી અજ્ઞાત અને તે ભાષામાં તેનુ વ્યાકરણ શિખવું તે કંઈ સહેલું નથી. અને તેમ કરતાં કાળને પણ બહુ વ્યય થાય. આ કાળમાં સ સ્કૃત ભાષાના વ્યાકરણ પાછળજ ત્રણ ચાર વર્ષ ગાળવાં એ અશક્ય છે. તેથી હાલના જમા