________________ 56 લેખકની મહેનત સાર્થક કરશે અને સંસ્કૃત ભાષા જેવી સર્વોત્કૃષ્ટ ભાષાને રસાસ્વાદ લેશે. - ઉક્ત ગ્રંય તેના કર્તા કેરદાસ જમનાદાસ પંજી પાસેથી રૂ. 3 ની કિમતે દાદી શેઠ અગીઆરી સ્ટ્રીટ, નં 118, મુંબઈને શિરનામે લખવાથી મળી શકે મંગળવાર, તારીખ 13 માહે સપ્ટેબર સન ૧૯૧૦ના પુનાના કેસરી” પત્રમાં આવેલે મત. संस्कृत भाषा-प्रदीप-हे पुस्तक मि. ठाकुरदास जमनादास पंजी, मुंबई; यांनी गुजराथी भाषेत लिहिले असून गुजराथी भाषेच्या द्वारे संस्कृत शिकू इच्छिणाऱ्या विद्यार्थ्यास त्यात व्याकरणसंबंधाने विपुल માહિતી સાંગડા વાદે. કિં. રૂ .. સંસ્કૃત ભાષા પ્રદીપના કર્તાની વિજ્ઞપ્તિ. તા. 11-2-1911. સંસ્કૃત ભાષા પ્રદીપ ગ્રંથપર ઉપર આપેલા અભિપ્રાય મોક્લવાની તસ્દી લેવા માટે તે એકલનારા સુજ્ઞ જનેને ઉપકાર માનતાં જણાવવાનું કે 1. એમાં આસરે 15 ટકા જેટલા મતે એ ગ્રંથ શરૂઆતથી ભણનારાઓને સેહેલે નહીં થઈ પડે એવા હેવાથી જુદા જુદા અધિકારીઓ વાસ્તુની એ ગ્રંથને ઉપયોગ કરવાની રીત એ ગ્રંથના પ્રવેશિક ભાગમાં ઉમેરી છે. 2. એમાં આસરે 8 ટકા જેટલા મતે એ ગ્રંથમાં બીજી કંઈ કંઈ કસરે બતાવે છે પણ તેઓનું સમાધાન વિચાર કરેથી કાળે કરીને આપેઆપ થાય તેમ હોવાથી તે વિષે કઈ કીધું નથી. 3. શાસ્ત્રીજી રામકૃષ્ણ હર્ષજી તથા મીહરગેવિદાસ દ્વારકાદાસ કાંટાવાળાએ એ ગ્રંથમાં રહી ગયેલી કેટલીક અશુદ્ધિઓ બાબત સૂચના કરેલી હોવાથી તે અશુદ્ધિઓ તથા હમેને પાછળથી માલમ પડેલી અશુદ્ધિઓ શુદ્ધ કરી એ ગ્રંથનાં શુદ્ધિપત્રકમાં ઉમેરી છે. વળી મી. નારાયણરાવ દલપતરામ ભગતે કરેલી તેવી સૂચનાઓ સંબંધમાં પણ કેટલંક તેમજ કરેલું છે, ને સદરહુ શાસ્ત્રીજી, મી- કાંટાવાળા, તથા મી. ભગતને તેઓની કરેલી સૂચનાઓ વાસ્તે આ જગેએ ખાસ ઉપકાર માનીએ છીએ. 4. આશા છે કે એ ગ્રંથ વિષે ઉપર મુજબ સઘળું ઘટતું કરેલું હેવાથી એને ઘટતે ઉપગ થશે.