________________
૫૪
તા૦ ૧૭-૯-૧૯૧૦ ના અમદાવાદના ‘ રાજસ્થાન ” પત્રમાં આવેલા મત. સ’સ્કૃત ભાષા પ્રદીપ.
આ નામનુ' પુસ્તક તેના કર્તા મી. ઠાકારદાસ જમનાદાસ પંજી તરફથી અભિ પ્રાયાથે મળ્યું છે, તેને સ્વીકાર કરતાં અમને આનંદ થાય છે. આપણા દેશ માંહેના પૂર્વના રહસ્ય અને હિત રિવાજનુ જ્ઞાન મેળવવાને સંસ્કૃત વિદ્યાના શિક્ષણની જરૂર છે તે વિષે બે મત છેજ નહિ, પરન્તુ સ ંસ્કૃત જ્ઞાન મેળવવાને તે ભાષાના વ્યાકરણની ખાસ જરૂર છે. આવા કેટલાંક વ્યાકરણા છે પરન્તુ આ પુસ્તક દ્વારાએ જેટલી સરળતાથી સ`સ્કૃત વ્યાકરણનું જ્ઞાન થાય તેટલી સરલતાથી ખીજા કેાઈ પુસ્તક દ્વારાએ થાય એમ અમે ધારતા નથી. અંગ્રેજી ધારણામાં સંસ્કૃત ભાષાનુ જ્ઞાન મેળવવાનુ કમ્પલ્સરી થયું છે તેથી જે ઘણા વિદ્યાર્થી'એ કંટાળીને સ્કૂલ છોડી દે છે તેવા વિદ્યાથી આને આ પુસ્તક ધણુ' કીંમતી છે. આ પુસ્તકના કાગળ તથા છાપ ઘણી સુંદર છે તોપણ તેની કિમત રૂ. ૩–૦—૦ એ વધારે છે, તે પણ મી. પજીએ જે પ્રયાસ કર્યો છે તે ખરેખર વખાણુને પાત્ર છે એમ તે અમારે ખુલ્લા દિલથી કહેવું પડશે.
તા॰ ૧૧ મી સપ્ટેમ્બર સન ૧૯૧૦ ના અમદાવાદના ગુજરાતી પંચ” પત્રમાં આવેલા મત. સંસ્કૃત ભાષા પ્રદીપ.
આ નામના ગ્રંથ તેના કર્તા અને પ્રકાશક રા. ઢાકારદાસ જમનાદાસ પંજી તરફથી અભિપ્રાય માટે મળ્યા છે તેના સ્વીકાર કરતાં અમને ઘણા આનંદ થાયછે;આપણા પ્રાચીન ગ્રંથામાં રહેલા અનેક રહસ્ય રીત રિવાજનું જ્ઞાન સપાદન કરવામાટે દરેક દેશાભિમાની આયે. સંસ્કૃત વિદ્યાનું શિક્ષણ મેળવવાની બહુ જરૂર છે એ વિષે કાઇથી ના પાડી શકાશે નહિ, આ શિક્ષણ માટે સસ્કૃત ભાષાનું વ્યાકરણ જાણવાની ખાસ આવશ્યકતા છે. ગુજરાતી ભાષાદ્વારા ભિન્નમાગે પરન્તુ વિશેષ સરળતાથી સ ંસ્કૃત વ્યાકરણનુ જ્ઞાન આપનાર આ ગ્રંથના જેવાં પુસ્તક અર્વાચીન સમયમાં દુર્લભ છે. આવા એક ઉત્તમ ગ્રૉંથ પ્રકટ કરવા માટે મિ. ૫'જીને ધન્યવાદ ઘટે છે. સંસ્કૃત ભાષા માટે અભિમાન રાખનાર દરેક ગુજરાતી ગૃહસ્થે આ પુસ્તક ખરીદવા જેવું છે. તેની કિ`મત રૂ. ૩ છે જે કાંઈક વધારે છે એમ અમને લાગે છે.
તા. ૨૩-૧૦-૧૯૧૦ના અમદાવાદના ‘કાઠીઆવાડ અને મહીકાંઠા ગેઝીટ ’ પત્રમાં આવેલા મત.
સંસ્કૃત ભાષા પ્રદીપ
ગ્રંથ કાઁ તરફથી અવલાકનાથે આવેલી ગ્રંથની એક નકલ અમને મળી છે: આવા ઉત્તમ ગ્રંથની પહોંચ સ્વીકારતા અમને હુ થાય એ સ્વભાવિક છે.
સંસ્કૃત ભાષાના પ્રથાનું ઉપયાગીપણું જગ જાહેર છે તેથી તેનો લાભ લેવાના લાભથી યુરોપ, અમેરિકા વગેરેના વિદ્વાનાએ તેના વ્યાકરણના ગ્રંથા પોતપોતાની ભાષામાં કરી લીધા છે, ને તેના મૂળ ગ્રંથાના પાતાની વ્યવહારિક ભાષાથીજ સીધો લાભ ત્યાનાં લેાક લે છે, પણ જેમ ધારા છે કે “ ઘરનું માણસ ખેલ ખરેખર ” તેમ ગુજરાતવાસી વિદ્વાનોએ એ ભાષા પતાની આર્ય તરીકેની અસલને નિકટ સબધવાળી તેમજ ધાર્મિક ક્રિયાઓમાં હંમેશની જરૂ રીઆતની હાવા છતાં પોતાની ગુજરાતી ભાષામાં તેના વ્યાકરણના ગ્રંથ હજી સુધી કીધા નથી,