________________
૨૭
આના ખીજા ખંડોમાં વધતો જાય છે, ને ભરતખ’ડમાં તે જે જે ખાખતા પર વિવેચન થાય છે, ને અનેક ગ્રંથા લખાય છે તેમાં મૂળ વિચાર અને પ્રમાણ તા સ'સ્કૃત ગ્રંથામાંથીજ લેવાય છે, તેમજ જૂદી જૂદી ભાષાઓના જૂદા જૂદા શબ્દોની શુદ્ધતા એ ભાષાના શબ્દોથીજ થાય છે, તે સઘળું તેની સાબીતી આપે છે. એ રીતે સસ્કૃત ભાષાની શ્રેષ્ઠતા અને તેનું ઉપયેગીપણું સ્વતઃ સિદ્ધ છે, અને ભરતખંડવાસીઓને તેઓની અસલ અદેખાઇ થતી સ્થિતિને પહોંચવાને ને મુખ્યત્વે કરી તેમને જેમ સામાજિક વ્યવહારમાં પોતાના પ્રાંતની ભાષાની, ને રાજદ્વારિક વ્યવ હારમાં રાજભાષાની જરૂર છે, તેમ ધાર્મિક વ્યવહારમાં સસ્કૃતની જરૂર છે, તે પૂરી પાડવાને એ ભાષાની એ દરકારી કરવાની થયલી ભૂલ સુધારી તે ભણવાની ખરેખરી જરૂર છે. આમ છતાં, તેમજ ભરતખંડમાં વગવાળા વિદ્વાના પણ કહેવાય છે, ને કેળવણી ખાતામાં સુધારા કરવાની અનેક સૂચના પણ કરે છે, તે છતાં એ ભાષા ભણવાનું શરૂ કરવાના કાળ નિર્ણય કરવાની ને તે સારૂ જોઈતુ' સાધન પુરૂ પાડવાની, ને તેના લાભ લેવાય એવુ કરવાની સૂચના કોઇ કરતું દેખાતું નથી એ બહુ ખેદજનક છે, તેથી હુમા હમારા વિચારો ભરતખંડ માંહેલા ગુજ રાતવાસીઓ માટે, ને ખીજા પ્રાંતાના વાસીઓને પણ ચાગ્ય ફેરફારથી લાગુ પડે તેવી રીતે, નીચે દર્શાવીએ છીએ, ને આશા છે કે ચેાગ્ય પુરૂષો તેના ઘટતા વિચાર કરીને તે વિષે અનતુ કરશે.
કઇ પણ વિદ્વાન કબુલ કર્યા વગર રહેશે નહિ કે
૧. ગુજરાતીઓને જેમ સામાજિક વ્યવહારમાં ગુજરાતી ભાષાની આસરે પાંચ વર્ષથી આવશ્યકતા છે, તેમ ધાર્મિક વ્યવહારમાં સસ્કૃતની ઉપનયન અથવા તેવા સંસ્કાર આશરે ૮ મે વર્ષે થતા હાવાથી ૮ વર્ષથી, ને રાજદ્વારિક વ્યવહારમાં રાજભાષાની ૧૩ વર્ષથી છે, ને તેમાં જન્મની સ્થિતિ નિભાવવામાં ગુજરાતી, ને જન્મના હેતુ પાર પાડવામાં સંસ્કૃત આવશ્યક હોવાથી, એ બે ભાષા વગર તેા કાઇને ચાલે તેમ નથી, તે રાજભાષા વગર તેા ઘણાને ચાલે તેમ છે; ને એ રીતે આવશ્યક્તાના ક્રમ તથા પ્રમાણુ જોતાં, અને તેમને અનુસરીને કરવાથીજ અનેક ફાયદા નીકર તેટલીજ હાનિ થાય છે, તેના વિચાર કરતાં, ગુજરાતી વાંચતાં લખતાં આવડેથીજ સંસ્કૃતના અભ્યાસ શરૂ થવા જોઈએ છે, તે એ બે ભાષા ખરાખર શિખ્યા પછી રાજભાષા ભણવી જોઈએ છે,
૨. ગુજરાતીઓને ઉપર કહ્યા પ્રમાણે સંસ્કૃત ભણવાની આવશ્યક્તા છે, પણ ગુજરાતી ભાષામાં તે ભણવા જોઈતું સાધન ન હોવાથી કાલાતિક્રમણ થયા પછી માત્ર બ્રાહ્મણુ વર્ગોમાં જે પર પરાથી સંસ્કૃત વિદ્યાથીજ આજીવિકા ચલાવી રહ્યા છે. તેમાંના કેટલાકના છેાકરાએ સસ્કૃત, સંસ્કૃત ભાષામાં રહેલા વ્યાકરણના ગ્રંથૈથી ભણવા, ને ખીજા વર્ગોમાં કેટલાકના છે.કરાઓ જે ઈંગ્રેજી શિખે છે તેમાંના કેટલાક ઇંગ્રેજી સાથે સેકન્ડ લેંગ્વેજ ” તરીકે અંગ્રેજીમાં રહેલા પુસ્તકાથી ભણવા પ્રયત્ન કરે છે, પશુ સંસ્કૃત ગ્રંથથી સંસ્કૃત ભણવામાં વ્યવાહારિક વસ્તુના મધ્યસ્થપણા વગર અવ્યવહારિક વસ્તુ મેળવવાના પ્રયત્ન હાવાથી ભણનારને એવું કઠિન પડે છે કે નહીં જેવાજ પુરૂ' ભણી શકે છે, ને તે હાલમાં મુબઈ જેવા મોટા શેહેરમાં સંસ્કૃત વ્યાકરણની કાશીની પરીક્ષામાં પાસ થયલા આશરે ૪ ને ખાનગીમાં પુરૂ ભણેલા આશરે ૬ જ દેખાય છે તે, તેમજ એ શેહેરમાં હાલ આશરે ૧૨ પાઠશાલા છે, પણ તેમાં વિદ્યાર્થી જમવાની કે પૈસાની લાલચ વગર ભણવા આવતા નથી, ને એ રીતે આવે છે તેમ પણ