________________
(પાનીઆઓ તથા વર્તમાનપત્રોના મતે.)
erres જાન્યુઆરી ૧૯૧૧ ના કલકત્તાના “મોડર્ન રિવ્યુ ચેપનીઆમાં આવેલે મત.
Sanskrit Bhasha Pradeep, by Thakordas Jamnadas Panji, printed at the Lady Northcote Hindu Orphanage K. N. Sailor Printing Press, Bombay, Thick Boards. Pp. 264 (1910). Price Rs. 3-0-0.
This is an original work in Gujarati on Sanskrit Grammar. which it olaims to have treated in such a simple way, that one can study it by oneself without any extraneous help. The author is a private gentleman who has an abiding love for this noble language and has been at pains to teach it to his young children of both sexes from their very infancy. It is not a manual but a book of considerable size and in every line displays the deep erudition of the author. It opens out various vistas of utility, but circumstanced as we are, in respect of both our primary and secondary education, we doubt if it can secure extensive patronage. It is rare to find such devotion to Sanskrit amongst non-Shastric or non-Brahmin classes in Gujarat, like Mr. Panji's, though it is the other way with the men from the Deccan; and all honor to him therefore for the creditable efforts he has made to thus introduce, facilitate and popularise the study of Sanskrit amongst Gujaratis. We wish him success.
[ઑગસ્ટ સપ્ટેમ્બર ૧૯૧૦ને મુંબઈના “ભારત જીવન” ચેપનીઆમાં આવેલ લેખ. * * સંસ્કૃત ભાષા તથા તેનું ઉપગીપણું અને તે ભણવા કરવી જોઈતી સગવડ.
સંસ્કૃત ભાષામાં ૧૫ સ્વરે ને ૩૩ વ્યંજને મળી ૪૮. અક્ષરેમાંથી ૨૧૨૨ ધાતુઓ, ૨૨-ઉપસર્ગો, અને જેઈતા અવ્ય તથા પ્રત્ય કરતાં અમુક નિયમોથી એવા અગણિત શબ્દની ગણિતનિયમાનુસાર અને ન્યાયપૂર્વક ઊત્પત્તિ થાય છે, અને એવા ટુંકાણમાં યથાર્થ રીતે. અને ચમત્કૃતિપૂર્વક વિચારે દર્શાવી શકાય છે, કે તેવું જગતની કોઈ પણ ભાષામાં બનતુ નથી ને તેને લીધે એ ભાષા દેવી ભાષામાં ગણાઈ ઊચ પદે સ્થપાયેલી છે. ભારતખંડના આની સામાજિક, ધાર્મિક, તેમજ રાજદ્વારિક એ ત્રણે વવહારમાં અસલ એજ ભાષા હતી, અને જ્યાં સુધી તેમ હતું ત્યાં સુધી એ દેશ દિવ્ય, ને કે સર્વે વાતે સુખી ને દીર્ધાયુષી હતા, તેમાં વિદ્વાને તે ખરેખર અવતારી પુરૂષ જ હતા, એટલે ટુંકાણમાં કહેતાં એ દેશની દરેક બાબતની બીજાએ અદેખાઈ કરતા હતા અને જ્યારથી એ ભાષા રજદ્વારિક વ્યવહારમાંથી ઓછી થતી ગઈ ત્યારથી એ ભાષા ભણવાનું ઓછું કરવાની એક ભૂલથી એ બીજા વ્યવહારમાંથી પણ ઓછી થતીગયેલી, એના ગ્રંથને પણ ધીમે ધીમે લેપ થતું