Book Title: Sanskrit Bhasha Pradip
Author(s): Thakordas Jamnadas Panji
Publisher: Thakordas Jamnadas Panji

View full book text
Previous | Next

Page 326
________________ ૨૭ . and gives sufficient information for beginners. It is however doubtful whether the system adopted can be a very helpful one for mere beginners. It is no doubt in conformation with systems adopted in Sanskrit grammars useful for those who already have some knowledge of the language. For mere beginners, who are total strangers to the language this system will only seem tiresome and lengthy. However this being almost the first attempt of the sort, the book deserves every encouragement at the hands of those taking interest in the study of and promulgation of the knowledge of Sanskrit language and literature.. ' ', Yours faithfully, T. K. GAJJAR, રા. રા. કૃષ્ણલાલ માહનલાલ ઝવેરી-એમ. એ. એલ. એલ. બી. (ધી ભાવનગર પાસેવલ સ્કોલરશિપનુ અને યુનિવર્સિટિના પરિક્ષકનું માન પામેલા, કેળવણી ખાતાની બુકમિટિના મેમ્બર તથા મુંબઇની સ્મોલ કાઝીઝ કોર્ટના ત્રિજા જડજ )ના મત મુંબઇ તા. ૩૦–સપટેમ્બર ૧૯૧૦ સ્નેહી ભાઇ ઠાકેારદાસ, “સ’સ્કૃત ભાષા પ્રદીપ” શિર્ષક તમારા ગ્રંથ મળ્યો. એ ગ્રંથ લખી ગુજરાતી ભાષાની તમે એક હેાટી ખાટ પૂરી પાડી છે એટલુ જ નહીં પણ એ ગ્રંથની ભૂમિકામાં વર્ણવેલા તમારા અનુભવથી તમે સાખીત કરી આપ્યું છે કે ગુજરાતી ખાલકોને જો ઘણી કુમળી વયથી સંસ્કૃત શિખવવાનું શરૂ કરવામાં આવે તેા તે કાંઇ પણ મુશ્કેલી વગર એ ભાષા બહુ સારી રીતે શિખી શકે. ચિ॰ સુલોચના તથા સદ્ગત ભાઇ છગનલાલને તમે હંમેશ સવાર સાંજ સંસ્કૃતના પાઠ આપતા હતા તે જોઇ મને એમ લાગતુ` હતુ` કે એ સ્તુત્ય કાર્ય એ છોકરાઓની ઘણી કાચી વયે તમે શરૂ કર્યું છે, પરંતુ પિરણામે તમારા તર્ક ખરે ઠર્યો લાગે છે. સંસ્કૃત ભાષા પ્રત્યે તમારા અગાઢ પ્રેમની આ ગ્રંથ એક નિશાની છે, અને મને આશા છે કે કેલવણીના કામમાં એ ગ્રંથ ખરેખર સહાયરૂપ થઈ પડશે. લિ. કૃષ્ણલાલ માહનલાલ ઝવેરીની સલામ. રા. રા. વિશ્વનાથ પરભુરામ વેદ્ય-ખી. એ. ઍરિસ્ટર એટ. લા. ( ખાસ સ ંસ્કૃત સાથે બી. એ. થયેલા) ને મત 121 Meadow Street, Fort; BOMBAY 20th September 1910. MY DEAR MR. PANJI, I thank you very much for the copy of your સંત માના પ્રર્ીવ I have gone through a greater portion of it and can say that you have devoted much labour, time and energy in simplifying the rules of Panini's Grammar. You work will

Loading...

Page Navigation
1 ... 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366