________________
૨૨
necessity for it in the Gujarati language will not for that reason be any the less.
The work ought to prove, in my opinion a useful prize book and indispensable for libraries Your attempt is really praise worthy and I wish the book every success.
Your truly, DAS TRIBHOVANDAS MASTER
ર.રા. ઉત્તમલાલ કેશવલાલ ત્રિવેદી. બી. એ. એલ. એલ. બી. (ખાસ સંસ્કૃત સાથે
બી. એ. થયેલા) ને મત.
ખેતવાડી, મોરારજી ગોકળદાસની ચાલ
મુંબઈ તા. ૧૭–૧–૧૧ ર. રા. ઠાકરદાસ જમનાદાસ પંજી,
મુ. મુંબઈ. આપે આપને સંસ્કૃત ભાષા પ્રદીપ” એ નામને ગ્રંથ મારા ઉપર અભિપ્રાય માટે મક તેની પહોંચ ઉપકાર સાથે સ્વીકારું છું.
સંસ્કૃત ભાષા અને તે ભાષામાં રહેલા અનુપમ સાહિત્ય ભંડારને આપણા જનસમાજને વધારે અને વધારે ગાઢ પરિચય થાય એ ઘણુંજ ઈષ્ટ છે અને તે સિદ્ધ કરવામાં સહાયભૂત થવા આપે આદરેલે પ્રયત્ન અભિનન્દનીય છે.
આપના ગ્રંથથી વિદ્યાર્થીઓને તેમજ ઉમરે પહોંચેલા સ્ત્રી પુરૂષને સંસ્કૃત ભાષામાં પ્રવેશ પ્રાપ્ત કરવાનું સરલ થવાનો સંભવ છે, જે કે મારું એવું માનવું છે કે એ ભાષા કઠિન ભાષાઓમાંની એક છે, અને એ કઠિન અને શ્રમસાધ્ય છે એવી બુદ્ધિથી આરંભ કરવામાં આવે તેજ એ ભાષાને પરિચય કરવામાં સિદ્ધિ મળે તેવું છે.
આપને પ્રયત્ન સફળ થાય અને આપણે જનસમાજ તેને એગ્ય લાભ લે એવી મારી અંતઃકરણ પૂર્વક પ્રાર્થના છે. એજ વિનંતિ.
લિ. સેવક ઉત્તમલાલ.કે. ત્રિવેદીના યથાયોગ્ય.
ર. ૨. રમણભાઈ મહિપતરામ રૂપરામ નીલકંઠ. બી. એ. એલ. એલ. બી. (સંસ્કૃત સાથે બી. એ. થયેલા) ને મત.
Ahmedabad 23rd September 1910. THAKORDAS JAMnadas Panji Esq.,
BOMBAY. DEAR SIR,
I am greatly thankful to you for sending me an advance-copy of your work “Sanskrit Bhasha Pradeep.” It is a very valuable work and will supply the long-felt want of a sysematic Grammar of Sanskrit in the Gujarati language. A wider