________________
પૂર્વક સંપૂર્ણ વિજય ઈચ્છું છું અને અહીંની પાઠશાળાઓમાં, મારી હાઈ સ્કૂલમાં, અને અન્ય
ગ્ય સ્થલે એને જેમ બને તેમ છૂટથી ઉપયોગ કરવા કરાવવા હું મારાથી બનતું કરીશ. એજ - વડેદરા રે
દૂ લિ. આપને તા. ૨૫-૯–૧૯૧૦ )
હિરાલાલ શ્રોફ
૨. રા. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ, બી. એ. (સંસ્કૃત સાથે પાસ થયેલા તથા અમદાવાદની હાઈ સ્કૂલના હેડ માસ્તર)ને મત..
અમદાવાદ તા. ૧૯મી સપ્ટેમ્બર ૧૯૧૦ ર. ર. ઠાકરદાસ જમનાદાસ પંછના “સંસ્કૃત ભાષા પ્રદીપ'ને ઈગ્રજીથી અજાણ્યા સંસ્કૃતના જિજ્ઞાસુ ગુજરાતીભાઈએ આશા છે કે સારે આવકાર આપશે. આપણું ભાષામાં વિસ્તારવાળું સંસ્કૃત વ્યાકરણ આ પહેલું જ છે. એને અનેક પ્રકારે ઉપયોગી બનાવવાને કર્તાએ બહુ શ્રમ લીધે જણાય છે. સંસ્કૃત ભાષાના બંધારણનું સંતોષકારક જ્ઞાન મેળવવા માટે આવા વ્યાકરણના અભ્યાસની બહુ જરૂર છે.
કેશવલાલ હર્ષદરાય ધ્રુવે.
ર. રા. મગનલાલ ગણપતરામ શાસ્ત્રી, એમ. એ. (ખાસ સંસ્કૃત સાથે પાસ થયેલા
તથા મુંબઈની ધી એલ્ફિન્સ્ટન હાઈ સ્કૂલના મુખ્ય સંસ્કૃત શિક્ષક) ને મત. MY DEAR MR. PANJI,
I am very grateful to you for the "Sanskrit Bhasha Pradeepa " you so kindly sent me. From what I have read of it, I cannot but congratulate you on your so excellent a production. I sincerely believe that the book is bound to make its way among those for whom it is intended. Now that instructions through vernacular are being contemplated to be imparted by the Bombay Government, the students reading for Matriculation and S. F. Examinations will make use of your book with advantage. BoMBAY, 16th January 1911.
I remain, Yours truly,
M. J. SHASTRI.
રા. રા. શ્રીકૃષ્ણ નીલકંઠ ચપેકર, એમ. એ. (ખાસ સંસ્કૃત સાથે પાસ થયેલા તથા
મુંબઈની શેઠ ગોકળદાસ તેજપાળની હાઈ સ્કૂલના મુખ્ય સંસ્કૃત શિક્ષકોને મત. DEAR SIR,
I have gone through your " Sanskrit Bhasha Pradeepa." You intend it to serve as a handy manual to the study of Sanskrit for purely Gujarati-knowing persons, and looking to the great pains and labour that you seem to have bestowed upon the book in making its extent concise and compact, without sacrificing the