________________
નામના ગ્રંથનું સમ્યક નિરીક્ષણ કરવાથી ખાત્રી થાય છે કે પાણિનિ વ્યાકરણને સાર આ ગ્રંથમાં સમાયેલું છે, અને આ ગ્રંથનાં આઠ પ્રકરણે તેને સ્પષ્ટ જુદા જુદા વિભાગે અતિ સરળતાથી સમજાય તેવાં કેછકે તેમજ જેઈતાં પૂરાં રૂપે સાથે એગ્ય અનુક્રમથી રચવામાં આવેલ છે. હાલની નિશાળમાં. ઈંગ્રેજી સ્કૂલમાં તથા કોલેજોમાં સંસ્કૃત વ્યાકરણનું સંપૂર્ણ જ્ઞાન મેળવવાની આશંક્ષા ધરાવનારા વિદ્યાર્થીઓને અભ્યાસ કરતાં અલ્પાયાસે ટુંક મુદ્રમાં સારું જ્ઞાન પ્રાપ્ત કરવામાં આ ગ્રંથ સારૂં સાધન થઈ પડે તે ઉપગી છે.
શાસ્ત્રી ગિરિજાશંકર લક્ષ્મીશંકર. . સ્વામિનારાયણ સંસ્થાપિત સંસ્કૃત પાઠશાલાના મુખ્ય ગુરૂ
— —— છે. શા. સં. રા. રા. શાસ્ત્રી હરગોવિંદ યદુરામ બ્રહ્મપુરીવાળા- વિયાકરણ (કાશીની રાજકીય પ્રધાન સંસ્કૃત પાઠશાલામાં વ્યાકરણમાં ઉત્તીર્ણ થયેલા તથા મુંબઈની
ઠા. જગજીવન વસનજી મંછની સંસ્કૃત પાઠશાળાના મુખ્ય ગુરૂ) ને મત. વિદ્યાવિલાસી શ્રીયુત . ર. ઠાકોરદાસ જમનાદાસ પંજી,
મુંબઈ જતુ આશીર્વાદ સાથે લખવાનું જે તમેએ કરેલા “સંસ્કૃત ભાષા પ્રદીપ” ગ્રંથની નકલ હમારે અભિપ્રાય જણાવવા મેકલી તે હમેએ સાદ્યન્ત તપાસ્યા છે. એ ગ્રંથ સંસ્કૃત ભાષામાં રહેલા “સિદ્ધાંત કેમુદી” નામના વ્યાકરણના પ્રમાણ ગ્રંથ સાથે સરખાવતાં, એમાં વૈદિક વ્યાકરણના જે કેટલાક ખાસ નિયમે છે તે મુકી દીધેલા લાગે છે. એ શિવાય વ્યાકરણના તમામ અંગે એમાં કુદરતી અનુક્રમે ગઠવેલા છે, ને દરેક અંગમાં કરવાની પ્રક્રિયાઓ એગ્ય અનુક્રમે સમજાવી, તેમાં લાગતા નિયમે પાણિનીયસૂત્રાર્થાનુસાર નિઃશેષ આપેલા છે. એ ગ્રંથની રચના “સિદ્ધાંત કૈમુદી” ની રચના કરતાં ઘણું જ સરળ ને શ્રેણ, તેમજ કુદરતી નિયમ પ્રમાણે પગથીએ પગથીએ ચહડતી હોવાથી ભણનારને ઉત્તેજન આપી ટુંક વખતમાં સંસ્કૃત ભાષાનું દ્રઢ અને સંતોષકારક જ્ઞાન કરાવનારી છે. એ ગ્રંથમાં કૃદંત શિવાયના પ્રાતિપદિ સાધવાના નિયમ મુકી દીધેલા છે પણ તેવા શબ્દ કેમાં તૈયાર મળે તેમ છે એટલે તેની આવશ્યક્તા નથી; વળી પ્રાતિપદિકના રૂપે સાંધવાના નિયમ પણ આપેલા નથી પણ જોઈતા તમામ શબ્દના રૂપ એવા નિઃશેષ આપેલા છે કે તેની જરૂર પણ રહેતી નથી. એ ગ્રંથ ગુજરાતની વ્યવહારીક ગુજરાતી ભાષામાં રહેવાથી ગુજરાતવાસીઓને આવકાર આપવા લાયક છે, ને જે તેઓ એને ઉપયોગ કરી સંસ્કૃત ભાષામાં રહેલા વિદ્યાભંડારને સીધો લાભ લેશે તે જે આર્યપણું તેઓ ખેઈ બેઠેલા છે તે છેડા વખતમાં પાછુ મેળવશે. એ ગ્રંથ ગુજરાતી ભાષામાં અપૂર્વ છે કે તમે એ કરવા જે શ્રમ લીધે છે તે ખરેખર તુતિપાત્ર છે. ઈશ્વર તમને તેને બદલે આપે અને સર્વ ગુજરાતી ભાઈઓને તેને ઉપયોગ કરવા બુદ્ધિ આપે એવું અમે ખરા અંતઃકરણથી ઈરછીએ છીએ.
) લિવ શાસ્ત્રી હરગોવિંદ યદુરામ બ્રહ્મપુરીવાળા–કાશીની રાજ
કીય પ્રધાન સંસ્કૃત પાઠશાલાની વ્યાકરણની પરીક્ષામાં ઉત્તીર્ણ શકે ૧૮૩૨, ભાદ્રપદ $
( થયેલા તથા મુંબઈમાં જૂની હનુમાન ગલ્લીમાં શેઠ જગજીવન સુદિ ૧૪ ને રવિવાર ) વસનજી મંજીની સંત પાઠશાલાના મુખ્ય ગુરૂ