________________
૭. કર્તરિ ભૂત કૃદંત પ્રાતિપદિક ૧. કર્મણિ ભૂત કૃદંતના રૂપને વન પ્રત્યય લગાડવાથી કર્તરિ ભૂત કૃદંત પ્રાતિય ઓય છે
જેમકે શ્રત નું મુતવલ " . ૨. ભાકમબેધક ધાતુના આ કૃદંત પ્રાતિપદિક થતા નથી.
૪. પક્ષ ભૂત કૃદંત પ્રાતિપદિક. ૧. પણ પ્રત્યય પરમૈપદમાં ને મન આત્મપદમાં લાગે છે ને તે ધાતુના પક્ષ ભૂતના ત્રિજા
પુરૂષના બહુ વચનના રૂપમાંથી પુરૂષબેધક પ્રત્યય કહાડી નાંખી લાગતી હોય તે લગાડી નીકર ન લગાડી લગાડવામાં આવે છે. અપવાદ, ક. જન, ઘન, મને ને બીજા પુરૂષના એક વચનના રૂપમાંથી પુરૂષબેધક પ્રત્યય
કહાડી નાંખી કૃદંતને પ્રત્યય લગાડવામાં આવે છે. ખ. (દીર્ઘ) ૪ કારાંત પરમપદી ધાતુને પહેલા વણ ઉમેરી પછી દ્વિત્વ કરી આ કૃદંત
પ્રાતિપદિક કરવામાં આવે છે. જેમકે પરમૈપદી નું ચિત્ર પણ આત્મપદનું * વાળ ૨. ભાવકર્મબોધક ધાતુના આ કૃદંત પ્રાતિપદિકે આમન્ત્રપદી ધાતુના કર્તરિપ્રેગના આ કૃદંત પ્રાતિપદિ જેવાજ જાણવા.
૫ ભવિષ્ય કૃદંત પ્રાતિપદિક. ૧. રચત પ્રત્યય પરમૈપદમાં ને મન આત્મને પદમાં લાગે છે ને તે ધાતુના સામાન્ય
ભવિષ્યના ત્રિજા પુરૂષના એકવચનના રૂપમાંથી પુરૂષોધક પ્રત્યય કહાડી નાખી
લગાડવામાં આવે છે. જેમકે સ્થિતિ નું સ્થિત ૨. ભાવકર્મબોધક ધાતુના સંબંધમાં ધાતુને ત્રણે ભવિષ્ય તથા આશીલિંગના સંબંધમાં બતાવેલા ફેરફાર થાય છે ને પછી આત્મને પદી પ્રત્યય લાગે છે.
૬ વિધ્યર્થ કૃદંત પ્રાતિપદિક ૧. તવ્ય અને ટિમ ના સંબંધમાં જાણવા લાયક કેઈ નિયમ નથી. ૨. અનીર ના સંબંધમાં જાણવા લાયક નિયમ નીચે મુજબ છે. ક. સન ની પૂર્વે આત્મપદી યદ્દન્તને અંત્ય , જે ની પૂર્વે સ્વર હોય તે, ઉડી
જાય છે ને પરમૈપદી યફ્રેન્ડને અંત્ય , જે ૨ ની પૂર્વે વ્યંજન હોય તે, ઉડી જાય છે. ખ. નિસ્, નિસ્ ને નિદ્ ના આદિનને ` અથવા વાળા ઉપસર્ગ પછી છ વિકલ્પ
થાય છે. ગ. અનાય ના ને નીચે પ્રમાણે થાય છે. ૨. દશમા ગણન ધાતુઓને જ, કે જેમાં હોય તે ઉપસર્ગ લાગ્યો હેય ને
તે ઉપસર્ગ સાથેના ધાતુને અનય પ્રત્યય લાગે તે નર ના ન્ ને વિકલ્પ
થાય છે. જેમકે પ્રથાનીયને પ્રાપયમ્ ૨. વ્યંજનથી શરૂ થતા ને ઉપાંત્યમાં અને આ શિવાયના સ્વરવાળા એવા ધાતુઓને જે
અનય લાગે તે અનીર ના નૂ ને વિકલ્પ થાય છે. જેમકે પ્રોપનીયમ ને प्रकोपणीयम्