________________
પૃષ્ઠ સંખ્યા ૨૧ - ૨૫
ર૫-ર૭
ર૭-૩૮
[૩] વિષયનિર્દેશ
ગાશ સંખ્યા સ્તોક, લવ, ઘડી, મુહૂર્ત દિવસ મહિનો વર્ણ યુગ દરેક કાળમાનની વ્યાખ્યા યુગ પછીથી ઠેઠ શીપ્રહેલિકા સુધીની જંગી સંખ્યાઓ, તે પછી પલ્યોપમ સાગરોપમ અને ઠેઠ પગલપરાવત
સુધીના મહાકાય જેવા કાળનું વર્ણન - પલ્યોપમ માટે પ્રથમ પલ્ય કુવામાં ભરવાના વાળના દાંતથી પ્રારંભ
ઉદ પલ્યોપમ સાગરોપમનું સ્વરૂપ ર અહીંથી છ પ્રકારનાં પલ્યોપમ અને છ પ્રકારનાં સાગરોપમનું વર્ણન શરૂ અવસર્પિણી નામના ઉતરતા) કાળનું સ્વરૂ૫ વર્ણવતાં
તેનાં છ આરાઓનું સ્વરૂપ. આરો એટલે વિભાગ.) -પ્રથમ ૧૦ પ્રકારનાં દેવતાધિષ્ઠિત કલ્પવૃક્ષો સ્ત્રી-પુરુષની કલા, તીર્થકર આદિ ૬૩ શલાકા આદિ પુરુષો કયારે જન્મે છે અને
પ્રલયકાળ વગેરે અનેક હકીકતો – અવસર્પિણી પછી આવતા ઉત્સર્પિણી (ચઢતા) નામના કાળના છે
આરાઓનું સ્વરૂપ –૫ડતો સમય અને ચઢતો સમય બંને મલીને એક કાલચક થાય
છે. એમાં પડતો કાળ અને ચઢતો કાળ એટલે અવસર્પિણી કાળ, ઉત્સર્પિણી કાળ. બંને કાળના ભેગાં થવાથી સજાતા જૈન ગણિત
મુજબના ઋત્વિઝની (એટલે મહાકાળની) વ્યાખ્યા , - ઉદ્દગલપરાવત’ આ નામના અકલ્પનીય એવા અન્તિમ કોટિના મહાતિમહાકાળની વ્યાખ્યા પ્રસંગે આઠ પ્રકારનાં યુગલપરાવતની સમજ
વિશિષ્ટ પ્રકારના જૈનકાળમાનની સમાપ્તિ થઈ
૩ર-૩૮
૩૮-૪૦
૩૮-૪૦
૪-૪૩
૫ ૬, ૭
૪૪-૪૭
પહેલો દેવગતિ અધિકાર -દેવની બીજી વ્યંતર અને ત્રીજી જ્યોતિષ આ બંને નિકાયનાં
દેવ-દેવીઓનાં આયુષ્ય -ચોથી વૈમાનિક (વિમાનવાસી) દેવોનાં પ્રકારો અને તે નિકાયનાં
દેવોનાં આયુષ્યની ઉત્કૃષ્ટ આયુષ્ય સ્થિતિ - એ જ દેવોની જઘન્ય સ્થિતિ - વૈમાનિક દેવીઓની જઘન્ય-ઉત્કૃષ્ટ આયુષ્યસ્થિતિ
૪૭-૫ર
૯-૪૦
૧ર-૧૪
૧૧-૧ર
૨૪-૫૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org