________________
તે “સંગ્રહણીગ્રન્થરત્ન'ની વિશિષ્ટ પ્રકારે આપેલી અનુક્રમણિકા
,
નોધ -જૈન પરિભાષામાં જૈનશાસ્ત્ર પ્રમાણે દશ્ય-અદશ્ય વિરાટ વિશ્વને 'લોક' શબ્દથી અને તે માપમાં ચૌદાજ પ્રમાણ હોવાથી “ચૌદરાજ લોક” આ શબ્દોથી ઓળખાવવામાં આવ્યું છે. આ વિરાટ વિશ્વ-લોકમાં જે જીવો છે તે ચાર ગતિ-ચાર વિભાગમાં વિભક્ત થએલા છે. વિભાગ' શબ્દ શબ્દમાં ‘ગતિ’ અર્થમાં સમજવો. ગતિઓ-નરક મનુષ્ય, તિર્યંચ અને દેવ આ ચાર છે અને ઊધ્વકિારે રહેલા વિરાટ લોકને અન્તિમ છે. “મોક્ષ સ્થાન આવેલું છે જ્યાં લોન્ગવિશ્વની સમાપ્તિ થાય છે.
આ સંગ્રહણી અન્યમાં મુખ્યત્વે ચાર ગતિ અંગે અને મોક્ષ અંગે જરૂરી એવું વર્ણન કરવામાં આવ્યું છે. એમાં સ્વર્ગ મૃત્યુ અને પાતાલલોકનો સમાવેશ આવી જાય છે. ટૂંકમાં કહીએ તો જૈન વિશ્વ અને જૈન તત્ત્વજ્ઞાન અને તેના વિવિધ પદ્ય સ્થાનોનું જાણપણું મેળવવા માટે આ ગ્રન્થ ખુબ જ મહત્ત્વનો અને ઉપયોગી છે.
જૈનસંઘમાં અતિ પ્રચલિત પાઠય પુસ્તક તરીકે ગણાતાં સુપ્રસિદ્ધ એવા આ સંગ્રહણી ના ભાષાંતરની અનુક્રમણિકા આપવામાં આવે છે ' બલાસ-મારા ઘણા વિદ્વાન મિત્રોના અને આજના શિક્ષિત લોકોના અને મારા અનુભવની વાત છે કે હાલમાં મોટાભાગના લોકો ગ્રન્થપરિચય, ગ્રન્થની અનુક્રમણિકા અને ગ્રન્થની પ્રસ્તાવના પ્રથમ જુએ છે, અને એ દ્વારા અન્ય પ્રત્યેની શ્રદ્ધા કેળવે છે આ ખ્યાલ મને હોવાથી આ વખતે અનુક્રમણિકા દ્વારા વાચકોને ગ્રન્થના પદાર્થો-વિષયોનો શીઘ ખ્યાલ મળે એટલે વચ્ચે વચ્ચે લેખનની નવીનતા દાખલ કરીને અનુક્રમણિકાને ઉપયોગી અને આકર્ષક બનાવી છે. આ વિષયના રસિયાને તે ગમશે પણ સંભવ છે કે કેટલાકને અનુક્રમણિકામાંનો મારો આ ઉમેરો ન પણ ગમે વેવલાવેડા જેવો પણ લાગે પણ એ તો સહુના સમજના ગજ જુદો હોઈ શકે છે. પણ બુદ્ધિમાન સુtો આજના ઝડપી યુગના અનુસંધાનમાં મારા આ પ્રયત્નને શ્રદ્ધા છે કે જરૂર આવકારશે. વિજયનિક્સ
ગાથા સંસ્થા કૃષ્ઠ સંખ્યા - ગ્રંથ માટે આવશ્યક અનુબંધચતુષ્ટયમાં પ્રથમ મંગલ
૧ - ૪ - અનબન્ધ એટલે મંગલાચરણ, એ નિમિત્તે નવકારમંત્રનો મહિમા
૪ - ૮ મંગલના પ્રકારો આદિ -ગ્રન્થનો પ્રારંભ-ગાથા પહેલી મંગલ અર્થ અને પંચ
૮ - ૧૧ પરમેષ્ઠીઓના સ્વરૂપની ઝાંખી – આ ગ્રન્થનું બંધારણ નવદ્વારો ઉપર છે. ગ્રન્થકાર ારે ગતિની
૧૧ - ૧૩ વ્યાખ્યાઓ નવકારો કે પ્રકારો દ્વારા કરવાના છે. તેથી નવદ્વારોના નામોનો ઉલ્લેખ અને બાકી રહેલા ત્રણ અનબન્ધની વ્યાખ્યા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org