________________
[૨]
સ્થિતિદ્વાર વિષયનિર્દેશ
ગાશ સંધ્યા પૃષ્ઠ સંધ્યા देवाधिकार - સ્થિતિ એટલે આયુષ્યની વ્યાખ્યા
૧૪ પ્રથમ ચાર ગતિ પૈકી પ્રથમ દેવગતિ સંબંધી દેવ-દેવીઓના કરોડો વર્ષના અપાર-લાંબા આઉખાની વાત કરે છે
ટિ દેવલોકની પ્રથમ ભવનપતિનિકાય ? - પ્રથમ અધોલોક એટલે પાતાલમાં આવેલી ભવનપતિનિકાયનાં દેવ- ૪
૧૪ - ૧૭ દેવીઓનાં આયુષ્યનું વર્ણન
નો –ભારતીય કાલમાન મુજબ આ દેશમાં વિપલ, ૧ળ, , મુહૂત ઘડીનાં માનો હતો, અને આજે છે. વિશ્વની ધરતી ઉપર બ્રીટીશ સામ્રાજ્ય સ્થપાયું ત્યારથી તિસેકન્ડ, સેકન્ડ, મીનીટ કલાકનાં માન દાખલ થયાં આજે સેકન્ડ મીનીટનાં માન સર્વત્ર પ્રસિદ્ધ છે પણ જૈનવિજ્ઞાનગણિત સેકન્ડનો અનેક અબજોમો ભાગ માપ્યો છે અને તે માનને માટે ‘સમય’ એવો જૈન પારિભાષિક શબ્દ યોજ્યો છે. એક સમય એટલે સેકન્ડનો અસંmતમો ભાગ. સંખ્યાવાચક ખર્વ નિખર્વ શબ્દોથી ગણાતી સંખ્યા પૂર્ણ થાય પછી અસંખ્યાતની સંખ્યા શરૂ થાય છે. જો કે આજના વૈજ્ઞાનિકોએ ઈલેકટ્રોનિક વગેરે સાધનો દ્વારા એક સેકન્ડનો અનેક કરોડમો ભાગ માપી બતાવ્યો છે. ઈલેક્ટ્રોનિક અને વીજાણુ સાધનોએ ૧ ઈચનો ૧૦ કરોડથી વધુ સૂક્ષ્મ ભાગ માપ્યો છે અને જાતે દિવસે વધુ સૂક્ષ્મ યંત્રો શોધાતાં સમયને માપી તો નહીં શકે પણ સમયની સૂક્ષ્મતાની ઝાંખી કરાવીને જૈન વિજ્ઞાનની સમય, શબ્દની યથાર્થતાને જરૂર પુરવાર કરી દેશે આ માટે માત્ર સમયની જ રાહ જોવાની રહી..
સમા એ કાળનું અત્તિમમાં અન્તિમ માન છે હવે એમાં બે ભાગ પાડવાની જગ્યા નથી હોતી. હવે અહી સમયની વ્યાખ્યા, કાળ શું પાર્થ છે તે અને સમયથી લઈને કશીર્ષપ્રહેલિકા સુધીની ગણનાપાત્ર સંખ્યા અને ત્યારપછી પલ્યોપમ સાગરોપમ છેવટે જૈન વિજ્ઞાનમાં કાળનો પ્રારંભ સમય શબ્દથી થાય છે એમ એનો અન્તિમ છેડો પુતપરાવર્તન નામના માને પૂર્ણ થાય છે. અહીંયા લખાણમાં એની પણ વાત કરશે. એ દરમિયાન આવલિકા વગેરે માપની વ્યાખ્યા બતાવશે. વિજયનિર્દેશ
ગાથા સંધ્યા
કૃષ્ઠ સંબ્બા વલ્યોપમ સાગરોપમનું સવિસ્તૃત સ્વરૂપ - કાળ–વખત શું છે તેની વ્યાખ્યા સાથે સમયની વ્યાખ્યા
૧૭ - ૨૫ - આ ‘સમય’ માનથી લઈને શીuહેલિકા સુધીનાં કાળ પ્રમાણોનું
રર - રપ જેન કાળની બીજે ભાગ્યેજ જાણવા જોવા મળે તેવી સંખ્યાઓને દશાવતું આશ્ચર્યજનક કોષ્ટક – ‘સમય’ પછીથી આવે આવલિકા, પછી શ્વાસોચ્છવાસ, પછી પ્રાણ,
ર૧ - ૨૫ * શીર્ષપ્રહેલિકા અંકોમાં પ્રથમ ૫૪ આંકડા લખાય પછી ૧૪૦ મીંડા ચઢાવી દેવા એટલે તેટલી સંખ્યા આવે. વાચના ભેદના કારણે ૭૦ અંક ૧૮૦ મીંડા મળીને ૨૫૦ ની સંખ્યા પણ બતાવી છે.
x
x
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org