Book Title: Sangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Mukti Kamal Jain Mohanmala
View full book text
________________
સંગીત, નૃત્ય અને નાટ્ય
જે થાડાક પાઠભેદે જાય છે તે વાચનાભેદને આભારી હશે એમ સ્વીકારવા છતાં આ પ્રશ્નના ઉકેલ પૂરેપૂરા આવી જતા નથી કેમકે ઠાણ ( સુત્ત ૫૫૩)માં ૩૧મું પદ્મ છે તે ભાષાનું પદ્મ અણુ (સુત્ત ૧૨૭)માં ૨૬મું છે તેનું કેમ ?
સાત સ્વરાનાં નામ આ નામે આપણને પાય અને સંસ્કૃત એમ બંને ભાષામાં મળે છે. પાય નામેા નીચે મુજબ છેઃ-~~
( ૧ ) સજ્જ, ( ૨ ) રિસભ કિવા રિસહ, ( ૩ ) ગન્ધાર, ( ૪ ) મઝિમ, ( ૫ ) પંચમ, (૬) ધ્રેવંત, રેવ, રેવત કિંવા રૈવતિત અને ( ૭ ) ખ્રિસાય, ઊસાત, નિસાત કિંત્રા નેસાચ્ય,
આનાં સમીકરણુરૂપ સંસ્કૃત નામેા નીચે પ્રમાણે છે :~ ( ૧ ) જ, ( ૨ ) ઋષભ, (૩) ગાન્ધાર, ( ૪ ) મધ્યમ, ( ૫ ) પાંચમ, ( ૬ ) ધૈવત, રૈવત કે જૈવતિત અને ( ૭ ) નિષાદ કે નિષ્ક (? ૬). અહીં એ ઉમેરીશ કે રેવઅ અને રૈવતનાં સ ંસ્કૃત સમીકરણ ‘રેવત’ છે જ્યારે રેવતિતનું ‘રૈતિત' છે. એવી રીતે થ્રિસાય, શેસાય, નિસાત અને તેસા એ ચારેનું સંસ્કૃત સમીકરણ ‘ નિષાદ ’ છે.
૧. અણુગત ૩૧મા પદ્મના પહેલા ત્રણ્ પાદ પૂરતા પામે “ન દિસુત્ત” અણુએગદારાઇ ચ;” (પૃ. ૧૫૦)માં નચે મુજબ નાંધાયા છે
r
"
सामा गायति महुरं काली गायति खरं च रुकूखं च । નારી માયતિ નર્ં ”.
" गोरी गायति महुरं सामा गायति खरं च रुकूखं च । काली गायति चउरे ".
• गोरी गायइ महुरं काली गाय खरं च रुकूखं च । સામા ગાયક્ પર્ છે.