Book Title: Sangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Mukti Kamal Jain Mohanmala
View full book text
________________
જૈન ઉલેખો અને ગ્રન્થો
( ધેળાઇ ઘેલાઈને અતિમધુર બનેલું) એમ ત્રણ પ્રકારનું હતું, વળી એ રતિલમાં ( ત્રિસમય-રેચક-રચિત) હતું. ગુંજાની મુખ્યતાવાળા સીધાં કુહમાં એટલે કે ગુફાઓમાં એ સંગીત પસરી ગયું હતું. એ સંગીત (ગેય રાગથી અનુરક્તને રાગે ગવાય તેવું) રક્ત હતું. સંગીત (ઉર, મસ્તક અને કંઠ એ) ત્રણ સ્થાને વિષે ક્રિયાથી વિશહ હતું. ગુફાઓમાં ગુંજતા વાંસના પાવા અને વીણાના સ્વર સાથે મળતું, (એકબીજાની ) વાગતી હથેલીને અનુસરતું, (મોરલી વગેરે વાલ તેમ જ પગના ઠમકાના) તાલને અનુરૂપ, (વીણાના) લયને બરાબર મળતું આવતું અને હસમ (અર્થાત શરૂઆતથી પાવ વગેરે જે સ્વરમાં એટલે કે તાનમાં વાગતા હતા તેને અનુરૂપ એવું ) એમનું સંગીત હતું. વળી એ સંગીત મધુરું, ( તાલ, વંશાદિ વગેરેની અપેક્ષાએ સર્વ રીતે) અસમ, સલલિત, મનેહર, મૃદુ, (ગેય) પદને વિષે રિજિત,
-
-
છે, અભિ૦ (કાંડ , લે. ૮)માં કહ્યું છે કે “તે મન-મગજાઃ
શિમલાઃ”. એની વિકૃતિ (પૃ. ૫૬૩)માં કહ્યું છે કે એ ત્રણ વગેરે પ્રત્યેક સ્વર હર વગેરે સ્થાનને ભેટે કરીને મન્દ્ર, મધ્ય અને અને તાર બને છે. નિલે પણ કહ્યું છે – : “કૃri મનસુ દ્વાર્ષિશસિવિરો ના __ स एव कण्ठे मध्यः स्यात् तारः शिरसि गीयते ॥"
૨. આને અર્થ વૃત્તિકારે કે પં. બેચરદાસે આપ્યો નથી. આ - ૩, એ ગાયનને પ્રતિધ્વનિ પ્રેક્ષાગૃહમંડ૫માં તેમ જ અન્ય કુહરેમાં પડતે હતે.
૪. જુઓ પૃ. ૨૭. ૫. જુઓ ૫ ૨૬-૧૭
૬. સ્વરની વેલના વડે જાણે લળતું હોય તેવું અથવા કાનને રૂચિકર (મલય૦).