Book Title: Sangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Mukti Kamal Jain Mohanmala
View full book text
________________
૪૨
સંગીત, નૃત્ય અને નાટ્ય
( અને ઉપર્યુક્ત મુક્તાદામથી અડધી ઊંચાઇવાળા ) એક્રેક મુક્તાદામ વિમુલ્યે.૧ એ પાંચે મુક્તાામનાં મેાતીએ સુવર્ણની પાંદડીવાળાં ભૂખરાગ ( એક જાતના આભૂષણ )થી અલંકૃત હતાં, વિવિધ મણિ, હારા, અધ હારા અને રત્નાથી એ શેાભતાં હતાં તેમ જ એ મેતીએ એકખીજાથી જરાક છૂટાં છૂટાં હતાં. પૂર્વ, પશ્ચિમના, દક્ષિણુના કે ઉત્તરના વાયુ વાતાં એ મેાતીએ ધીરે ધીરે હાલતાં હતાં. એમ થતાં એ એકબીજા સાથે અફળાતાં ત્યારે તેમાથી કાનને મધુર લાગે અને મનને શાંતિ મળે એવા તેમ જ ઉદાર, મનહર અને મનેાન શબ્દ નીકળતા હતા અને એ ગુજનને લઈને સિંહાસનની ચારે બાજુ ગુંજાયમાન સ્મૃનતી હતી.
૨૫૩ મેાતીના સગીત સંબંધી ઉલ્લેખા આ સબંધમાં ‘અનુત્તર’ વિમાનના દેવાને શી રીતે અતિશય મધુર સંગીત સાંભળવાનું મળે છે એ બાબત હું રજૂ કરું છું. આ હકીકત સિદ્ધપાહુડ (સિદ્ધપ્રાભૂત )માં હોવાના ઉલ્લેખ પ્રશ્નોત્તસમુચ્ચય ( પ્રકાશ ૩, પત્ર ૨૧ )માં તેમ જ એક છૂટક હસ્તલિખત પ!ના ઉપર મારા જોવામાં આવ્યા છે પરંતુ જે સિદ્ધપાહુડ ( સિદ્દામૃત ) આજે છપાયેલું મળે છે તેમાં તે! મને એ જડચો નથી. આથી અત્યારે તે આ બાબત
--
૧ ઠાણુ (ઠા. ૪, ઉ. ૨, સુત્ત ૩૦૭, પત્ર ૨૩૦અ માં ‘નદીશ્વર' દ્વીપના ચચાર દ્વારવાળાં ચાર સિંહાયતન અને એ પ્રત્યેક દ્વારની સામે મુખમાપ અને એની સામે પ્રેક્ષાગૃહમ`ડપ અને એ પ્રેક્ષ ગૃહમ ́ડપના ખરાબર મધ્ય ભાગમાં સિંહાસન અને એની ઉપર વિજય અને એમાં અકુશ અને એમાંથી લટકતું એક કુંભનું માતી અને એની આસપાસ અડધા કુંભના ચાર માતી હોવાને ઉલ્લેખ છે.
૨ આ વિનયવિજયગણના ગુરુ જર્તિવિજયની સર્કલના છે. આમ આ વિક્રમની સત્તરમી સદીની ગણાય,