Book Title: Sangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Mukti Kamal Jain Mohanmala
View full book text
________________
સંગીત, નૃત્ય અને નાટય
વિદ્યાધરને તુબુરુ આદિ તરફથી ઉપહાર – એથી રાજી થયેલા તુ બુરુએ અને નારદે તેમને કહ્યું ઃ તમારા ઉપર અમે કૃપા કરીશું જેથી તમને સંગીત-કળા ખૂબ ગમી જશે. તમે વિષ્ણુગીત’રૂપ વિષયવાળા, સાત સ્વરની તંત્રીમાં આશ્રિત અને માદાને દુલ સ એવા ‘ ગાન્ધાર’ સ્વરને ધારણ કરે,
"
મ
it
.
1
उवसम साहुवरिया ! न हु होवो वण्णिओं जिणिदेहिं । हुति हु कोवणसीलया पाव ेति बहूणि जाइयम्बाई ॥
વિદ્યાધરાએ પુંજીરુને અને નારદને નમન કરી ઉપર્યુક્ત ગીત ધારણ કર્યું.
મહાપદ્મ રાજાએ શ્રમણુસ"ધની ક્ષમા યાચી અને તેમ થતાં એ રાન તેમ જ સકળ સંધ હાથ જોડીને વિષ્ણુકુમારને એમનું રૂપ સક્રેલી લેવા વિનવવા લાગ્યા. વિષ્ણુકુમાર લાખ યોજન ઊંચા હેવાથી એમને કાને આ વિજ્ઞપ્તિ સંભળાઇ નહિ ત્યારે સાધુઓએ એમને પગ અક્ળ્યા તેા સધને જોઇ એમણે પેાતાનું મહાકાયરૂપ સંકેલી લીધું.
વસુદેવે વિષ્ણુગીતનું કરાવેલું શ્રવણ — વસુ॰ (પૃ. ૧૩૨)માં કહ્યું છે કે વિદ્યાધરાએ વિષ્ણુકુમાર સંબંધી જે ગીત ધારણ કર્યું હતું તે મુખ્ય રાજકુળામાં ગવાય છે. શ્યામલી સાથે હું ( વસુદેવ) રહેતા હતા ત્યારે તેણે એ પૂર્વે શીખેલું અને સાત સ્વરની વીણુા ઉપર ગવાયેલું એ ગીત વીષ્ણુા વગાડવામાં કુશળ એવી એ શ્યામલી પાસેથી મેં ગ્રહણ કરી લીધું હતું તે આ વિષ્ણુગીત મેં તમને કડી બતાવ્યું,
*
૧ આ ગીતિ છંદમાં રચાયેલા પક્ષના અર્થ એ છે કે હું ઉત્તમ સાધુ ! રશાંત થાએ. જિનેશ્વરીએ ખરેખર કોને સારા હ્યો નથી. જે અને તેમને અને ભવ કરવા પડે છે.
કેપશીલ