Book Title: Sangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Mukti Kamal Jain Mohanmala
View full book text
________________
૩૨.
સંગીત, નૃત્ય અને નાટ્ય
સંચારવાળું, ( શ્રેાતાઓને) અતિશય રુચિકર, સુન્દર તવાળું, ઉત્તમ, ચારુ સ્વરૂપવાળુ, કિંગ્સ તેમ જ નૃત્ય માટે યાગ્ય એવું હતું.
ગીતના ચાર પ્રકાર- રાય૦ (સુત્ત ૨૪)માં ગીતના સાર પ્રશ્નાર દર્શાવાયા છેઃ (૧) ઉક્ષપ્ત, (૨) પાદાન્ત, (૩) મ ́દ અને (૪) ચિતાવસાન આ સબંધમાં અક્ષયગિરિસૂરિએ પત્ર ૫૬માં હ્યુ છે કે ઉક્ષિપ્ત એટલે પ્રથમથી શરૂ કરતું; પાદાન્ત એટલે પા‰હ યાને વૃદ્ધાદિ ચેાથા ભાગરૂપ પાદથી ખ; ગીતના મધ્ય ભાગમાં મૂર્ચ્છના વગેરે ગુણેથી યુક્ત હોવાથી મદ એટલે કે ધાલનાત્મક; અને ફૈચિત લક્ષણુથી યુક્ત હોવાથી સત્યપિત અન્તવાળુ તે રાચિતાવસાન.
ગેયના ચાર પ્રકાર— ટાણુ ( ઠા ૪, ઉ. ૪, સુત્ત ૭૪)માં કહ્યું છે કે “વસન્તિરે વૈદુ પાત્તે, તું ગદ્દા–લિત્તા, વલણ, મૈવા, રોજ્જુ ા”. આની અભયદેવસૂરિષ્કૃત વૃત્તિ (પત્ર ૨૮૧)માં કહ્યું છે કે નાટ્ય, ગેય અને અભિનેયનાં સૂત્રાનું વિવરણુ સંપ્રદાયના અભાવને લઈને હું કરતા નથી.
ગીત-સુન્દરીના અધિકાર- વિ. સ. ૧૯૪૬માં જન્મેલા અને વિ. સ. ૧૫૦૩માં સ્વગે સંચરેલા તથા અનેક પ્રથાના પ્રણેતા મુનિસુન્દરસૂરિએ જયાનન્ત-કેલિ-ચરિત્ર ચૌદ સર્ગ માં રચ્યુ' છે, એના સ. ૧૦, શ્લા. ૨૦-૧૨૧માં શ્રીપતિ રાજાની ત્રણ પુત્રીએ નામે નાટ્ય-સુન્દરી, ગીત-સુન્દરી અને નાદ-સુન્દરીના અધિકાર છે. આ ત્રણે કલાવિલાસ નામના જૈન ઉપાધ્યાય પાસે કળાઓને અભ્યાસ રી અનુક્રમે નાય્સ (નૃત્ય), ગીત અને વીણાવાદનમાં પ્રવીણું બની. નાટ્યકળામાં નાચસુંદરીએ પેાતાથી અધિક કુશળ હોય એવા ચૈતને જ પરણવું એવી પ્રતિજ્ઞા લીધી હતી. એવી રીતે એની એ ખેતાએ પણ પોતપોતાની રુચિ અનુસાર પ્રતિજ્ઞા લીધી હતી, એ સાંભળી વામનરૂપ