Book Title: Sangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Mukti Kamal Jain Mohanmala
View full book text
________________
સંગીત, નૃત્ય અને નાટ્ય જેટલે તે પ્રાચીન છે જ. એવી રીતે કેટલાક અભિનયો અમુક અમુક વૈદિક અનુષ્ઠાન સાથે સંકળાયેલા હોઈ એને શ્રીગણેશ પણ સૈકાઓ પૂર્વે મંડાયા છે. આપણા આ દેશમાં સંગીત અને અભિનયકળાની રેલમછેલ થતાં એને અંગે શાસ્ત્રો પણ રચાયાં છે, જો કે આજે એ બધાં મળતાં નથી. પ્રસ્તુત વ્યાખ્યાનમાં હું મુખ્યપણે જૈન ઉલ્લેખ અને ગ્રન્થ વિષે નિર્દેશ કરીશ અને એની શરૂઆત હું સંગીતને લક્ષીને કરું છું.
સંગીતના ત્રણ અર્થ – સંગીત એ મૂળ સંસ્કૃત શબ્દ છે. એના ગુજરાતીમાં ત્રણ અર્થ કરાયા છેઃ (૧) ગાયન, વાદન અને નૃત્યને સમાહાર, (૨) ગાયન અને (૩) વાદન.
નાટયના બે પર્યાયે – “કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિ (વિ. સં. ૧૧૪૫ – વિ. સં. ૧૨૨૯) એ ગુજરાતના એક મહા
તિર્ધર છે. એમણે વ્યાકરણ, કેશ વગેરે સાર્વજનિક અને સાર્વજનીન સાહિત્ય પણ રચ્યું છે. અભિધાનચિતામણિ નામની નામમાલાસંસ્કૃત પર્યાવકાશ એ એમની કૃતિ છે અને એ પણ વિકૃતિથી વિભૂષિત છે. આ અભિ૦ (કાંડ ૨, લે. ૧૯૩ માં ગીત, નૃત્ય અને
અભિ૦ (કાંડ છે . ૧૯૬)માં અભિનયના પર્યાય તરીકે ચૂંજકને ઉલ્લેખ છે. એની પન્ન વિકૃતિ (પૃ. ૧૧૮)માં કહ્યું છે કે ભાવને જે . જણ તે “યંજક છે અર્થાત્ જેના વડે અભિમુખ થવાય તે “અભિનય છે. લે. ૧૯૭માં એના ચાર પ્રકાર દર્શાવાયા છે: (૧) આભૂષણે વગેરેથી રચાયેલ આહાર્ય, (૨) વચન વડે ઉત્પન્ન થયેલે વાચિક, (૩) અંગને આંગિક અને (૪) સર્વ વડે ઉદ્ભવેલ સાત્વિક,
૨ “નીત વાદ્ય ર ય “ ત'ગુ '.