Book Title: Sangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Mukti Kamal Jain Mohanmala
View full book text
________________
જૈન ઉકલે છે અને
જે
૨૩
ઉવિશુદ્ધાદિ વારની દ્વિવિધ વ્યાખ્યા– જે છાતીમાં સ્વર વિશાળ હેય તે તે “ઉશવિશુદ્ધ' છે. જે સ્વર કંઠમાં રહેલો હોય અને અસ્પષ્ટ હેય તે “કંઠ-વિશુદ્ધ” છે. (મરતાને પામેલ) સ્વર અનુનાસિક ન હોય તે તે “શિરાવિશુદ્ધ' છે. અથવા ઉર, કંઠ અને શિરમાં લેબ્સથી અવ્યાપ્ત સ્વર હોય તે તે ઉરે વિશુદ્ધ ઇત્યાદિ ગણાય. (અચુ અહ, ઠાઅ, અહે).
કંઠવિશુદ્ધની વ્યાખ્યામાં મતાન્તર– અહમાં અસ્પષ્ટને બદલે અતિસ્પષ્ટ એ જે અર્થ કરી છે તે સમુચિત છે?
રિજિતને અર્થ– એ સ્વર અક્ષરોમાં અને ઘેલનાના સ્વરવિશેષમાં સંચરતી વેળા જાણે નાચતે હેય એ હેવાથી એ “રિભિત” કહેવાય છે. રાગમાં નિબદ્ધ પદ આમ ગવાય છે. (અચુ, અહ). ' રિભિત' એટલે ઘોલનાની બહુલતાવાળું એમ ઠાઅમાં કહ્યું છે, જ્યારે અહમાં રિજિતને બદલે રિંગિત” એમ કહ્યું છે.
૧ અહ.
૨ આ શબ્દ ઈ. સ.ની પહેલી સદીમાં અને તેમ નહિ તે મોડામાં મોડી ઇ. સ.ની ત્રીજી સદીમાં થયેલા વાચકવર્ય ઉમાસ્વાતિએ પ્રશમતિના નિમ્નલિખિત . ૪૧માં વાપર્યો છે :
પરિમિતાપર્વતોષિદ્ધિમૂવારવાઃ | -
ત્રાપાદરો વિનાશકુપયાતિ જ.” ૩. આને બદલે “રંગિત' હોવું જોઈએ એમ ભાસે છે. -