Book Title: Sangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Mukti Kamal Jain Mohanmala
View full book text
________________
ઉપદ્રવાત
ગુજરાતીમાં પહેલા પાંચ સ્વરોનાં નામ તે સંસ્કૃત નામે મુજબ છે. વિશેષમાં આ ગુજરાતી ભાષામાં પૈવત અને નિષધ એ નામે હેય એમ જણાતું નથી. ગુજરાતીમાં વડને બદલે “ખરજ' શબ્દ પણ વપરાય છે. જુઓ ૫. ૧૧ તથા પૃ.
વ્યુત્પત્તિ– અભયદેવસૂરિએ જ વગેરે પ્રચલિત સાત નામેની વ્યુત્પત્તિ દર્શાવી છે. રૈવતની અને નિષધની એ બંનેની વ્યુત્પત્તિ જાણવા માટે મારી પાસે અત્ર કે ઈ સાધન નથી.
સંસા– વગેરે સાત સ્વરેની સા, મરી, ગ, મ, ૫, ધ અને ની એવી અનુક્રમે સંજ્ઞાઓ ગુજરાતીમાં પ્રચલિત છે. એ સાતે સંજ્ઞાઓ–સંકેતેને સંગીતના સ્વરસપ્તકમના સ્વરો તરીકે ઓળખાવાય છે. સંગીતના સાત સ્વરને “ સારીગમ” કહે છે.
સાત સ્વરના પ્રાકૃત નામના પ્રથમ અક્ષર કે જે સ, રિ, ગ, મ, ૫, છે અને નિ છે તે સ્વરેની સંજ્ઞાઓનું સ્મરણ કરાવે છે. એટલું જ નહિ પણ એ સાત અક્ષરના આધારે સાત સંજ્ઞાઓ જાઈ હોય એ ભાસ કરાવે છે.
વરેની સંખ્યા – જેમ આપણા દેશમાં જ વગેરે સાત સ્વર છે તેમ અન્યત્ર નથી. હન્સીઓમાં ચાર સ્વરે અને ચીનાઓમાં પાંચ પ્રચલિત છે. આપણા આ “ભારત” વર્ષમાં મધુર લાગે એ સ્વરનુક્રમ ( melody ) મુખ્ય છે, જ્યારે યુરોપમાં સુમેળ ( harmony) છે. - મૃ. ૧૨
છે. આને બદલે કેટલા રે સંજ્ઞા દર્શાવે છે.
૨. આ સંજ્ઞાઓ કયારે અને સાથી ઉદ્દભવી એ બાબત હું અહીં જતી કરું છું,