Book Title: Sangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Mukti Kamal Jain Mohanmala
View full book text
________________
"મારી મ ગીતકલા
પ્રધાષ મુજબ એમણે આ પૂજા' કાર્યાસŔ“મુદ્રામાં રહીને ખનાવી છે. અને એથી એ મહામ ગલકારી ગણાય છે. આ પૂજ જૈન શ્રીસંધની શાંતિ માટે ભણુવાના રિવાજ છે. ગુજરાતમાં તા આ પૂજાના એવ મહિમા છે કે ‘પર્યુષણુ’ પર્વાધિરાજ અંગેનું પ્રતિક્રમણ કરતાં કાઇને છીંક આવી ઢાય, કંઇક અનિષ્ટ-આશાતનાદિ થયું હોય અથવા કશું ન થયું. હાય તો પણ કાલાંતરે આ પૂજા ભણાવવાના રિવાજ બહુ પ્રચલિત છે. અને આ પૂજા પ્રત્યે સધ ધણુંા આદર ધરાવે છે.
૩પ ઢાળેાના ૩૫ રાગેાનું જ્ઞાન પ્રાપ્ત કર્યું.
આ પૂજા સંગીતશાસ્ત્રના ઊંચામાં ઊંચા રાગોમાં બનાવી છે. આમાં સત્તર પ્રકારે જિનભક્તિ કરવાની હાવાથી સત્તર પૂજાએ રચાઈ છે. આ પૂજાનાં રાગા અતિલિષ્ટ હોવાથી એ રાગેામાં ભાગ્યે જ કાષ્ઠ ગાઇ શકે. માથી અમારા શ્રીસ'ધને એમ થયું કે આવી મહિમાશાળા પ્રભાવક પૂંજા એના જ રાગામાં વિદ્યાર્થી શીખી જાય તેા આ પૂજાના મહિમા વધે અને ગાનાર—સુણનાર તેને ાનનું કારણ અને, આથી અમે એ પૂજા શીખવાનું શરૂ કર્યું. દરેક પૂજામાં એ ઢાળ છે એટલે સત્તર પૂજાની ૩૪ ઢાળા અને લશ સાથે ૩૫ કાવ્ય છે. ગીતા એમાં છે. પાંત્રીસ રાગામાં આ પૂર્જા અમારે શીખવાની હતી. ભા પૂજામાં પ્રથમ તેનું માટેશન (તેની સરગમ) શીખવવામાં આવતું, પછી તે પૂજાના શબ્દો ગાઢવીને તૈયાર કરાવવામાં આવતું, પૂજાની એક એક લીટી તૈયાર કરવા પાછળ ૪થી ૬ દિવસે કાઢવામાં આવતા. ક્રાપ્ત ક્લિષ્ટ રાગમાં વધુ દિવસે પશુ જતા, આ પૂજા મારી યાદદાસ્ત મુજબ ત્રણેક વર્ષે સમાપ્ત થઈ હશે.
૧. અમારા સંગીતવિદ્યાગુરુ ગુલામ રસુલખાંએ માટેશન સાથે સત્તરભેદી પૂર્જા લખી છે. ભવિષ્યમાં કદાચ તે મુદ્રિત પશુ થાય.