Book Title: Sangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Mukti Kamal Jain Mohanmala
View full book text
________________
૮
સંગીત, નુત્ય અને નાટ્ય
મુનિશ્રીએ તયાર કસએલા વિવિધ યંત્ર, તથા વિવિધ પ્રકારની અન્ય કલાકૃતિઓની યાદી આમાં લેવામાં નથી આવી,
અન્તમાં એમણે મારા પ્રત્યે જે અપ્રતિમ સદભાવ દર્શાવ્યો છે અને પિતાના ગુરુવર્યને આદેશ લઈને મને યશોદહન અને જૈ. સં. સા. ઇ. (ભાગ ૧-૩) તૈયાર કરવાની જે તક આપી હતી અને એ બંને પુસ્તકે તેમ જ પ્રસ્તુત વ્યાખ્યાન પ્રકાશિત કરવા માટે એના પ્રકાશક મહાશયને -જે પ્રેરણા કરી હતી એના ત્રણમાંથી અલ્પાશે પણ મને મુક્તિ મળે -એ હિસાબે સ્વેચ્છાએ મેં આ લખાણ સંકલિત કર્યું છે. '
મધુસ, ડે. એની ) બેસન્ટ રોડ, વરલી, ! મુંબઈ - ૨૫ DD તા. ૨–૧-૭૩
હીરાલાલ ૨ કાપડિયા