Book Title: Sangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Mukti Kamal Jain Mohanmala
View full book text
________________
સંગીત, નૃત્ય અને નાટ્ય
૧૧ ૯૧૮માં નવા અભ્યાસક્રમપૂર્વેની એમ. એ.ની પરીક્ષા પસાર કરનારા, ૧૯૧૮-૨૪માં વારાફરતી મુંબઇની વિલ્સન કૉલેજ, સેકન્ડરી · ટીચર્સ ટ્રેનિંગ રકૉલેજ અને સેન્ટ ઝેવિ કૉલેજમાં ગણિતના અધ્યાપક તરીકે સેવા બજાવનારા તેમ જ આપણા દેશની અગ્રગણ્ય સંસ્થા નામે -‘[ડારકર પ્રાચ્યવિદ્યાસ શેાધનમદિર'માં મુંબઇ સરકારીની માલિકીની વીસેક હજાર હરતપ્રતે રખાયેલી છે તે પૈકી આશરે ૩૫૦૦ જેટલી જૈન વિદ્યા -સંબંધી હસ્તપ્રતાનું વર્ણનાત્મક સૂચીપત્ર ત્યાં પૂનામાં ૧૯૩૦-૧૯૩૬ના ગાળામાં સાડાત્રણેક વર્ષ રહી તૈયાર કરનારા પ્રે, કાપડિયાએ ૧૯૩૯થી ૧૯૬૯માં સુરતની એમ. ટી. બી. કૉલેજમાં અધ માગધીના પ્રાધ્યાપક તરીકે અને પી.એચ. ડી.ના માદક તરીકે કામ કર્યું છે. એએ મુંબઇ, ગુજરાત અને પૂનાની યુનિવર્સિટીઓની અર્ધમાગધીની પરીક્ષા તેમ જ એકાદ બે વાર તે મુંષ યુનિવર્સિટીની એમ. એની સંસ્કૃતની પરીક્ષા એમ ત્રણ ત્રણ વિધાપીઠાની પરીક્ષા માટે પ્રાક્ષિક અને પરીક્ષક્ર તરીકે નિયુક્ત થયા હતા.૪ મુંબઇ યુનિવર્સિટીની ડી. લિટની પદવી ૧. આ વર્ષે ગણિતના વિદ્યાર્થીએ:માંથી પ્રે।. કાપડિયા જ ઉત્તીર્ણ
αγ
-થયા હતા.
૨. આ કૉલેજના અથાપક તરીકેની યેાગ્યતા માટે બી. ટી. જેવી પદવી પણ નહિ ધરાવનારા પ્રે. કાપડિયા એના અધ્યાપક નિમાયા હતા તે અપવાદરૂપ ગણાય.
૩. એમણે આના અભ્યાસ કાઇ પાઠશાળા, શાળા કે મહાસાળામાં કર્યા નથી તેમ એને કોઇ લગતી પરીક્ષા પણ આપી નથી. એમણે આપમેળે આ ભાષા ઉપર પ્રભુત્વ મેળવ્યું છે. આના તેમ જ ગણિતના પ્રશ્ન શાપાત્ર સુમેળ એક જ ક્તિમાં વિરલ મનાય છે.
૪ એ દરમ્યાન એસ. એસ. સી.ની પાલિની પરીક્ષાના પરીક્ષક તરીકે અને એની અર્ધ માગધી ડી પરીક્ષાના મેડરેટર તરીકે પણ એમણે કામ કર્યુ છે.