Book Title: Sangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Mukti Kamal Jain Mohanmala
View full book text
________________
१६
સંગીત, નૃત્ય અને નાટ્ય
( ૧ ) સંગીતના એ પ્રકારોમાંના એક.
( ૨ )
સ ંસ્કૃત નહિ પશુ પ્રાકૃત છંદ કે પદ્યરચના.
રાગ પ્રરૂપે તે એની
શ્રી ૫૦ ૨૫૦ ( પત્ર ૮૬ )માં રાગ અને રાગિણીની ચાલની વાત દર્શાવતાં કહ્યું છે કે ચક્રવર્તી મૂળ છે ૬૪૦૦૦ પનીએ નવી નવી દેશી વડે એની રતવના કરે આમ ૬૪૦૦૦ દેશોએના ઉલ્લેખ છે. નવમા વાસુદેવને અંગે ૩૨૦૦૦ દેશીઓના નિર્દેશ છે.
જૈન ગૂર્ કવિએ (ભા. ૩, ખંડ ૨, પૃ. ૧૮૪૪)માં કહ્યું છે કે ' દેશીનાં પેઢાલ, વલણુ, ચાલ, દેશી એમ જુદાં જુદાં નામ છે. તે માત્રામેળ તેમ જ લાપસંદ ગીતના ઢાળમાં-જુદા જુદા રાગમાં ગવાય છે.” આ પુસ્તકના રૃ. ૧૮૩૩-૨૦૮૨માં ૨૩૨૮ દેશીએ તેમ જ જે જે કૃતિમાં એ વપરાઇ છે તેને ઉલ્લેખ છે, પૃ. ૨૦૮૩ ૨૧૦૪માં મેટી ૧૨૩ દેશીઓની અનુક્રમણિકા અપાઇ છે. એમાં ક્રાઇ કાઇ તો આખી પણ છે.
1. આ શબ્દ નકસુન્દરે વિ. સ. ૧૬૯૦માં રચેલા áિન્દ્રાસના અંતમાં વાપર્યા છે. પ્રસ્તુત પુક્તિ નીચે પ્રમાણે છેઃ——
રાણ છત્રીશે જાજુ આ, વિ નિવઢાલ રસાલ; કુંડ વિના શોભે નહીં, યુ' નાટક વિષ્ણુ તાલ, ઢાલ ચતુર ! મ ચૂકતે, કહેજો સધળા ભાવ; રાગ સહિત આલાપજો. પ્રભ* પુણ્યપ્રભાવ ”.
૧. આ
શબ્દ
ન્યાયાચા યોવિજય ગણિએ પૂર્ણ કરેલા “ શ્રી મા રા. ( ખડ ૪, ડ્રા. ૪, કડી ૨૫ )માં વાપર્યા છે, પ્રસ્તુત પંક્તિ નીચે મુજબ છે :~~~
“ખંડ ચાથે હુઇ ઢાલ ચાથી ભલી, પૂર્ણ ‘ડખા’ તણી એદ્ધ દેશી’’.