________________
૪]
સમ્યગ્દર્શન-૧
અથવા તા તમે મિથ્યાત્વને તજીને સમ્યક્ત્વને પ્રગટ નહિ કર્યું હાય અથવા તા છેવટ મિથ્યાત્વને તજવાના અને સમ્યક્ત્વને પ્રગટ કરવાના પ્રયત્નમાં તમે નહિ હા, આવું તે ન જ મનાય ને ? તમે તા કથાં તા મિથ્યાત્વને તજી દીધું હશે અથવા તા મિથ્યાત્વને તજવાની પેરવીમાં જ હશેા, એમ હું માની લઉં તા કાંઈ વાંધા ખરા ?
શ્રી જૈનશાસનમાં સમ્યક્ત્વ તો પાયાની વસ્તુ છે. સમ્યક્ત્વ કોને કહેવાય અને મિથ્યાત્વ કોને કહેવાય, એ તા ગમે ત્યારે ગમે તેને સહેલાઈથી સમજાવી શકવા જોગી તમારી તૈયારી હાવી જ જોઈએ. મિથ્યાત્વના ચેાગે જો તામલી તાપસના માટા પણ તપની લાંબી કિમત નહિ, તે આ બધી ધર્મક્રિયાએ, આપણામાંથી જો મિથ્યાત્વ નહિ ગયુ હોય તે આપણને શુ ફળ આપશે, એવી ચિંતા આપણને સતત રહ્યા કરે કે નહિ ? અસભ્યેા અને દુ વ્યા જ્યારે આ શાસને કહેલા સ`ચમને લેતા હશે, લઇને ખરાખર પાળતા હશે, ત્યારે બધી ક્રિયાઓ કેવી રીતે કરતા હશે ? એમની ક્રિયાઓની પાસે જો આપણી આ બધી ધર્મક્રિયાઓને મૂકીએ, તે માત્ર ધર્મક્રિયા તરીકે એમની ધર્મક્રિયા ચઢે કે આપણી ? તેમ છતાં એમની ધર્મક્રિયાઓની કિંમત કેમ નહિ ? સમ્યક્ત્વના અભાવ છે અને મિથ્યાત્વની હાજરી છે, માટે જ ને ? ત્યારે એવા મિથ્યાત્વને કાઢવાની અને સમ્યક્ત્વને પ્રગટાવવાની બાબતમાં આજે ઘણી બેદરકારી કેમ જોવામાં આવે છે ? મિથ્યાત્વ કોને કહેવાય અને સમ્યક્ત્વ કોને કહેવાય, એ સમજવાના આજ સુધીમાં તમે કેટલે પ્રયત્ન કર્યા છે ?
સુદેવાદિને માનવા છતાં પણ તે મેાક્ષની રુચિ 'ન હાય તેા સમ્યફૂત્વ નથી, એ નક્કી છે : આજે રાજ ધર્મક્રિયાઓ કરનારાઓમાં પણ, એવા બહુ થાડા જ નીકળે કે જેમને પૂછીએ કે ‘મિથ્યાત્વ કોને કહેવાય અને સમ્યકૃત્વ કોને કહેવાય ?’ તા એ વિષે જે સમજપૂર્વકના
તા
*વા દવે દેવતા પુદ્ધિ: પુરો અમુતા મતિઃ । धर्मे च ધર્મીઃ શુદ્ધા:, સમ્યકવમિવમુખ્યતે ॥ ૨-૨ ॥
',
योगशास्त्र
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org