________________
શ્રીઅજિત
ભમતીમાં પેસતાં સામેના ગેખલામાં ૨૩ પ્રતિમા નાથથી શ્રીમહાવીરસ્વામી સુધીની છે તે ક્રમસર પધરાવેલી છે. ઉપર શિખરભાગમાં આરસની ૩ અને ધાતુની ૨૧ નાની–મોટી પ્રતિમા છે. શ્રાવણુસુદિ ૧૦ ના દિવસે ધ્વજા ચડાવવામાં આવે છે. આ મંદિર શિખરબંધી છે. તેમાં આરસની ૪૪ અને ધાતુની ૧૮ પ્રતિમાએ છે. ૫. હરગાવિંદદાસ ત્રિકમચંદ શેઠને જન્મ આ ખડીમાં થયા હતા. ૧૨. શ્રી મનમાહન પાનાથ ભનુ દેરાસર
વેારાવાસમાં શ્રી મનમાતુન પાર્શ્વનાથ ભખ્ખું ઘૂમટબંધી મંદિર છે. પહેલાં આ મદિર લાકડાનું હતું. સધવાએ બંધાવેલું હતું. તેને જોર્ટહાર શ્રી સાગરગચ્છની પેઢીએ કરાવ્યા છે. દેરાસર પથ્થરનું અધાવ્યું છે. મૂળનાયકની પ્રતિમા ધાતુની છે. મંદિરમાં આરસની ૬ અને ધાતુની ૧૭ પ્રતિમા છે.
૧૩. શ્રી વાસુપૂજ્ય ભત્તું દેરાસર
આ મંદિર ક્રડિયાવાસમાં આવેલું છે. સ૦ ૧૯૨૨ ના વૈશાખ સુદ ૯ તે સામવારે કારડિયા લાધા મેચ દે માંદરનું ખાતમુર્ત કરી પેાતાના ન્યાયપાર્જિત દ્રવ્યમાંથી મંદિર બંધાવ્યું, દેરાસર એક ગભારાનું શિખરબંધી છે. તેનું મુખ પૂર્વ દિશામાં છે. સભામંડપના ત્રણ ગાખલામાં ત્રણ પ્રતિમા છે, મેડે છે પણ ખાલી છે. પ્રતિ વર્ષાં શ્રાવણ સુદિ ૬ ના રાજ ધ્વજા ચડાવવામાં આવે છે. મંદિરમાં આરસની ૧૨ અને ધાતુની ૧૦ મૂર્તિઓ છે.
૧૪. શ્રી મહાવીરસ્વામી ભનુ દેરાસર
તોળી શેરીમાં જ મહાવીરસ્વામીનું બે માળનું ઘૂમટબંધી ચૌમુખજીનું મંદિર છે. Üર, ચૂનાથી બધાવેલું છે. ભિલા પથ્થરના છે. ચૌમુખજી આરસના છે. તેમાં ધાતુની ૧૧ પ્રતિમા છે. વૈશાખ સુદિ ૬ ના દિવસે ધ્વજા ચડાવવામાં આવે છે.
"Aho Shrut Gyanam"
૨૨ ]