________________
બીજું કાગલ કાઈ તુમારે આવ્યો નથી. અમે પિણ પ્રમાદે કરી લિખાણ નથી. બીજુ જિનધર્મ પરમ આધાર છે. સંસારમાં ધર્મ ઉપરાંત બીજી વસ્તુ કસી છે નહીં. આતમા અસંખ્યાત પ્રદેસી જ્ઞાન દર્શન ચારિત્ર એ રત્નત્રયી ધર્મ અનંતી રૂદ્ધિને ધણી છે. અકેક પ્રદેસ અનંતા ગુણ મૂલમાં અવ્યાબાધ પ્રમાણે રહ્યા છે, એહવું આત્માનું સ્વરૂપ છે. તે આત્મા અનાદિ કાલને અસુદ્ધિ પ્રાપ્ત કરીને પરભાવને ભાગી થઈને આઠે કમેં અવરાણે પડ્યો છે તે હવે કોઈ અનંતા પદય થકી દશે દૃષ્ટતે દેહલ રત્નચિંતામણું સરીખે પામીને આત્માને હેત કરવું, આતમાથી જીવ હોય તે રૂડા પ્રસસ્થ શુભ કારણ જોડીવાં કારણ રૂપે રાખી સુદ્ધ ઉપગે કાર્ય માની અનુષ્ઠાન ૩ વિષયા ગરલા અંનતા છેડા છાંડીને અનુષ્ટાન પરા તહેતુ અમૃતા આદરીને આતમ તત્વ ધર્મરત્નત્રયાના સાધનતા કરશે, તે મનખે ભવ સફલ કરશે. ફરી ફરીને મની ભવ જિનશાસનની શ્રદ્ધા પામવી ખરે દુર્લભ છે. દિન દિન વિષયકષાય રાગદ્વેષ પાતલા પાડવાઇ, તમે તો કઈ રીતે રૂડા જીવ છો, સર્વે આત્માથી જીવને હેત કરવુંજ. પંચમ કાલમાં જિનઆગમ જિનથાપના પરમ આધાર છે. જિનઆગમ સર્વ પદાર્થને લખાવણહાર છે, તે માટે જિનાગમ જિનથાપનાનાં ઘણું બહુમાન કરવાં, ઘણું રત્ન મતોએ વધાવવાં. એહવા આગમ ઉપગારી છે. ગુણગ્રાહી થવાની પ્રણામ ઘણ રાખવા. એક ગુણની અનુમોદના કરી તે અનંતા ગુણની અનુમોદના કરી, એક ગુણ દુખ તેને અનંતા ગુણ દુખયા. તે આશાતના ગુણની કરવી નહી ગુણગ્રાહી થાવું. પુદ્ગલની ધસણમેં થોડું પ્રવર્તવું. પ્રસસ્થ કારણ જોડવ, અપ્રસન્થ કારણ થકી ઓસરવું. સંસારમેં રહ્યા તે અપ્રસસ્થ કારણ મિલે તે પણ આસરે તે પ્રમાણે પ્રવર્તવું, દાસ રહેવું, અનર્થદંડથી ઘણુ ઓસરવું, ક્રોધ માન માયા લોભનું કારણ મિલે ઇછારોધ કરે તે અત્યંતર તપ છે. અપ્રસરસ્થ જેથી પ્રણામ સારા કરીને ઓસરવું તે અત્યંતર તપ છે બાકી અર્થ અનેક ઘણું છે તે સર્વે કાગલ મધે લિખ્યામે કેતલા આવે? ભાઈજી,
[ ૨૨૭,
"Aho Shrut Gyanam"