Book Title: Radhanpur Pratima Lekh Sanodha
Author(s): Vishalvijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 327
________________ ખાટલા ગોદડી નવી નાખે રે, તડકે માંકડ હેય ખાખે રે, જે જીવદયા કાંઈ ર, ઉઠો બહેની ! ૮ છે નામ ધારો શ્રાવક આ રે, કેમ કામ કરો તે નઠારું રે, જેહથી પામે દુર્ગતિ બારું, કઠે હેની ! ૯ | ખાટલા ધેક લઈ ફૂટ રે; તેથી પાતક નવિ તૂટે રે જીવ હિંસા આતમ લૂંટે, ઉઠ બહેની ૧૦ | પંચ ઇંદ્રિય માણસ થાય રે ચૌદસ્થાનક કહે જિનરાય રે. સંમુર્ણિમ તે દી હાય, ઉડે હેની ! ૧૧ | નાક મેલ ખેલને લેહ રે. ઝાડે શુક્ર વમન પિત્ત સેહી રે, નારી પુરુષ સંગથી હાઈ ઉઠે બહેની ! ૧૨ છે પૂરી પાળ અશુચી ઠાણે રે, પેસાબ મનુષ સબ જાણે રે, પરું વીર્યમાં હેય હા, ઉઠે બહેની ! ૧૩ | જગજીવને મારે જેહ , અનંત મરણ લહે તેહ રે, એમ ભાખે ગુણના ગેલ, ઉઠે બહેન છે ૧૪ માબાપ વિરહ તે પામે રે, દારિદ્ર દેહગ નવી વામે રે, જે હિંસા કરે બહુ લાગે, ઉઠે બહેની ! ૧૫ ! એક વાર કરમ કરે જેહ રે, વિપાકે દશગણું તેલ રે, જીવ પામે નહિ સંદેહ, ઉદે બહેનો ને ૧૬ સતસહસ્ત્ર ને વળી ક્રેડ રે, તીવ્ર ભાવે તોડે મોર રે, પાપ કરે નહિ ધરી હેડ, ઉઠે બહેની ! ૧૭ છે જિન-આજ્ઞા શિરે ધરજો રે, તે અનુસારે સવા કરજો રે, ભવભવનાં પાતી, હર, ઉઠે બહેની ! ૧૮ છે એ શીખામણ સુખકાર રે, કાતી બીજ અતિ મહાર રે, દેવચંદ્ર કહે ધરી યાર, ઉઠે બહેની ! ૧૦ || ૨૫૦ ] "Aho Shrut Gyanam"

Loading...

Page Navigation
1 ... 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366