________________
મુનિરાજ શ્રી જયન્તવિજ્યજી મહારાજ તથા મુનિરાજ શ્રી. વિશાલવિજયજી તથા મુનિરાજ શ્રી જ્યાનંદવિજયજી વગેરે અમરેલીથી આ પ્રસંગે રાધનપુર પધાર્યા હતા.
સં. ૨૦૦૧માં શેઠ હરગોવિંદદાસ ત્રિકમચંદના ધર્મપત્ની સુભદ્રા બેને શાન્તમૂર્તિ મુનિરાજ શ્રી. જયન્તવિજયજી મહારાજ તથા તેમના વડીલ ગુરુભાઈ ન્યાયવિશારદ, ન્યાયતીર્થ ન્યાયવિજયજી મહારાજશ્રી, તથા મુનિરાજ શ્રી. વિશાલવિયજી, મુનિરાજ શ્રી. જયાનંદ વિજયજીએ ચાતુર્માસ કરેલ તે સમયે ઉપધાન તપ પૂર્વ પ૦ લાભ વિજયજી મહારાજની સાત્રિએ કરાવ્યું હતું અને રૂપિયા પાંચ હજારને વ્યવ્યય કરવામાં આવ્યા હતે.
[ રાધનપુરનાં ૨૫ જિનાલયોની વિગત અગાઉ આપી છે, અને ૨૬ મા જિનાલયની વિગત પાછળથી મળતાં અહીં તેને પરિશિષ્ટમાં આપીએ છીએ. } ૨૬ શામળા પાનાથ ભ૦નું દેરાસર
બંબાવાળી શેરીમાં બીજું દેરાસર શ્રી શામળા પાર્શ્વનાથ ભનું છે તે અંચલગચ્છનું છે. શ્રીહરસાગર યતિના ઉપદેશથી બનેલું છે. શેરીની પિળ તથા મેડે અંચલગચછને છે, અંચલગચ્છના સાધુઓ મેડા ઉપર ઊતરતા.
આ દેરાસર ત્રણ ગભારાનું છે. વચ્ચેના ગભારામાં મૂળનાયક શ્રી શામળા પાર્શ્વનાથ ભ૦ની સપરિકર પંચતીથી સાથેની મૂર્તિ છે. બે કાઉસંગિયા તથા બેઠલ પ્રતિમા સફેદ આરસનાં છે. તેમાં મૂળનાયક સહિત આરસની ૧૨ અને ધાતુની ૨૯ પ્રતિમાઓ છે.
ઉપરના મેડા ઉપર ત્રણ ગભારા છે, તેમાં આરસની છ પ્રતિમા છે.
નિચે મૂળનાયક પ્રભુના સભામંડપમાં ત્રણ ગોખલામાં ૩ આરસની પ્રતિમા છે, મૂળ ગભારામાં ધાતુની ત્રિતીથી ૧ છે. તેની પાછળ લેખ છે.
આ દેરાસરમાં પ્રવેશ કરતાં એક બાજુ ૧ મતિ છે તેને કુલદેવી
[૫૫
"Aho Shrut Gyanam"