________________
મંઇ વના, તેમની ભાર્યા લક્ષ્મી, પુત્ર મં૦ લટા, હાંસા, વરસિંગ; તેમાં લટાની ભાર્યાએ મચ, હીરાદે, પહુતી, પુત્રો ખેતા, કઠુઆ અને લીંબાની સાથે લક્ષ્મીના કલ્યાણ માટે શ્રી શાંતિનાથનું બિંબ ભરાવ્યું અને તેની પૂર્ણિમા પક્ષમાંથી ઉદ્દભવેલા કુતુબપુર પક્ષના પૂજય શ્રીઈદ્રનંદિસરિએ પ્રતિષ્ઠા કરી.
मंवत् १५६४ वर्षे ज्येष्ठ सुदि १ शुक्रे नागरज्ञातीय कूकरवाडा वास्तव्य । श्रे० पोपट भा० भली सु. मांडणकेन भार्या रही सु० माणा शाणा रीडा प्र. कुटुंबयुतेन स्वश्रेयसे श्रीसुमतिनाथबिंबं कारितं प्रतिष्टितं श्रीति पापक्षे श्रीउदयसागरसूरिपट्टे श्रीलब्धिसागरसूरिभिः ।।
- સં. ૧૫૬૪ના જેઠ સુદિ ૧ ને શુક્રવારે નાગરજ્ઞાતીય, કુકરવાડાના રહેવાસી શ્રેષ્ઠી પિોપટ, તેમની ભાથ ભલી, તેમના પુત્ર માંડણે, ભાર્યા રહી, પુત્રો માણા, શાણા, રીડા વગેરે કુટુંબની સાથે પિતાના કલ્યાણ નિમિત્તે શ્રી સુમતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીતપાગચ્છીય શ્રીઉદયસાગરસૂરિના પટ્ટધર શ્રી લબ્ધિસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૩૨ ] ॥ सं. १५६६ वर्षे वदि ५ सोमे सूरत वा. श्रीमाली श्रे. टीभा भार्या बनी सुत वेणा (णेन ) भा० केबाई सु. नाझ्या प्र. कुटुंबयुतेन स्वश्रेय से श्रीसंभवनाथबिंब कारितं प्र० श्रीसूरिभिः ।
સં. ૧૫૬૬ના વદિ ૫ ને સોમવારે સુરતવાસી શ્રીમાલી શ્રેષ્ઠી ભા, તેચની ભાર્યા વની, તેમના પુત્ર વણાએ, ભાર્યા કે બાઈ અને પુત્ર નાઈયા વગેરે કુટુંબ સાથે પિતાના કલ્યાણ માટે શ્રીસંભવનાથનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીસૂરએ પ્રતિષ્ઠા કરી.
૩૨૪. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી. આદીશ્વરના મંદિરમાં ધાતુની પંચતીર્થી પર લેખ.
૩૨ ૫. ચિંતામણિની શેરીમાં આવેલા મેટા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના મંદિરમાંની ધાતુની પંચતીર્થી પર લેખ. ૧૫૦ ]
"Aho Shrut Gyanam"