________________
સ ંવત ૧૮૬૨ના માહ [માસની] ૭ ના રોજ અમદાવાદના રહેવાસી શ્રોઉસવ'સજ્ઞાતીય વૃ. શાખીય ઝવેરી ખેમચંદ લક્ષ્મીદે શ્રૌસીમ ધરજિનનું બિંબ ભરાવ્યું[અને]
ભટ્ટારક...
શ્રાજિનેન્દ્ર
એ.
પરામાં આવેલા શ્રીગાડી પાર્શ્વનાથ ભના મંદિરમાં મૂળનાયક ઉપર લેખ તે છે પણ તદ્ન ઘસાઇ ગયેલા હોવાથી એક પણ અક્ષર વંચાતા નથી. એ જ મંદિરમાં પાસેના શ્રીકુંથુનાથજીના ગભારામાં બાજુના ગાખલામાં રહેલી મૂર્તિ ઉપરના લેખ આ પ્રમાણે છે—
संवत् १९२१ ना वर्षे शाके १७९६ वर्तमाने माघमासे शुक्लपक्षे स (सु) समये गुरुवासरे श्रीराजनगरवास्तव्य श्रीमालीज्ञातौ लघुशाखायां सा० दामोदर तत्पुत्र सा० प्रेमचंद तत्पुत्र सा० करमचंद तद्भार्या • जोइतिबाई तत्पुत्र रा मगनभाइ तत्पुत्री समरथबाइ तत्पुत्र सा० ( પછી લેખ દાઈ ગયા છે.) નીચે ગાદી ઉપરના લેખ—
विक्रमादित्य त्वा । संवत् १९३७ ना वर्षे शाके १८०२ फागुण सुद २ बुधवासरे सुमतिनाथजी प्रतीष्ठ (ष्टितं ) वासरे चंद्रगणि વનીની ||
સવત ૧૯૨૧ શાકે ૧૭૯૬૦ના માહ સુદિ [ ૭૩ ] ગુરુવારના સારા સમયે શ્રીરાજનગરના રહેવાસી શ્રીમાલીનાંતીના, લધુ શાખાના શા. દામેદર, તેના પુત્ર શા. પ્રેમચંદ, તેમના પુત્ર શા. કરમચંદ, તેમની પત્ની જોઇ તિભાઈ, તેમના પુત્ર રા. મગનભાઈ, તેમની પુત્રો સમરથબાઇ, તેમના પુત્ર શા. .(આગળ લેખ દબાઈ ગયા છે. )
* મૂળ લેખમાં શક્ર સવતમાં ૧૦ વર્ષની ભૂલ જાય છે. ખરી રીતે શાર્ક ૧૭૮૬ જોઈએ, કાણુ કે વિ. સ. અને શક સંવત વચ્ચે ૧૩૫ વષઁના ફરક હાય છે.
(૨૦ 1
"Aho Shrut Gyanam"