________________
श्रीहीरविजयसूरिपद्यालंकार श्रीअकब्बर श्रीविजयसेनसूरिभिः ॥
..
सुविहिपति शृंगार भट्टारक
સંવત ૧૬૭૦ના માહુ સુદિ ૧૨ ને બુધવારે .........ડાદે, તેમના પુત્ર દા. હર્ષા, તેમની પત્ની સરૂપદે, તેમના પુત્ર લાલજી વગેરે કુટુંબ સાથે પોતાના કલ્યાણ માટે........[સુલ]તાને જેમને ખૂબ માન આપ્યું છે અને બધા સરિઓમાં એક સા॰ પ્રભુ. ભટ્ટારક શ્રીહીરવિજયસૂરિના પટ્ટાલ કારી શ્રીઅકબર.........વિતિપતિ શૃંગાર ભટ્ટારક શ્રીવિજયસેનસૂરિએ.
તમાલીશેરીમાં આવેલા શ્રીચૌમુખજીના દેરાસરમાં ચારે મૂળનાયક ઉપરના લેખ એક સરખા છે. એ પ્રતિમા પરના લેખો અત્યંત ઘસાઈ ગયા છે. છતાં ચારે લેખાને જોતાં એક સરખા જે લેખ વચાય છે. તે આ પ્રમાણે છે—
·
संवत् १८६१ माघ सुदि ५ सोमे श्रीराधणपुरनगरे श्रीमालीज्ञातीय सा० डोसा गोडीदास सागरगच्छीय श्रीवीरजिनबिंबं भरापितं श्रीविजयजिनेंद्रसूरिभिः ॥
સ ંવત ૧૮૬૧ના માહ સુદિ પતે સેામવારે શ્રીરાધનપુર નગરમાં શ્રીમાલીજ્ઞાતીય, સાગરગચ્છીય શા. ડેાસા ગેડીદાસે શ્રૌવીર જિનનું બિબ ભરાવ્યું...........શ્રીવિજયજિતેન્દ્રસૂરિએ.
એ જ મદિરમાં ખૂાના ગભારામાં રહેલા શ્રો. સીમધરવાની પરના લેખ—
संवत् १८६२ वर्षे माघ ७ श्रीअमदावादवास्तव्य श्रीउसवंसज्ञातीय वृ० शाखीय झवेरी खेमचंद लखमीचंदकेन श्रीसीमंधर जिनबिंब भरापितं भट्टारक શ્રીનિનેંદ્રસૂરીિમિ: ||
"Aho Shrut Gyanam"
[ ૨૧૯.