________________
[ ૪૪૪ ] । संवत् १८३६ वर्षे शाके १७५१* प्र० भ । श्रीविजधर्मसूरीराज्ये सकलसंघ कोरडा वास्तव्य ॥
સં. ૧૮૩૬, શાકે ૧૭૫૧ માં શ્રીવિજયધર્મસૂરિના રાજ્યમાં કેરડાના રહેવાસી શ્રીસકલસ ધે પ્રતિષ્ઠા કરી.
[ ૪૪૫ ] श्रीसागरगच्छे । मसालिआ हिमजी जीवणकेन कारिपितः ।। सं० १८४४ वर्षे फागुणसुदि ५ प्रतिष्टितः पं० पोवविजयेन ।
સં. ૧૮૪૪ના ફાગણ સુદ ૫ના રોજ સાગરગછના મસાલીયા હિમજી, અને જીવણે મુતિ ભરાવી અને તેની પં. વિવિયાએ પ્રતિષ્ઠા કરી.
[ ૪૪૬ ] सं १८४४ वर्षे वैशाख वदि ९ . . . . प्रतिष्टितं સં. ૧૮૪૪ના વૈશાખ વદિ ૯ ના રોજ...........તિષ્ઠા કરી.
૪૪૪. કડવામતિની શેરીમાં આવેલા શ્રી કુંથુનાથ ભ૦ના મંદિરમાંની સિદ્ધચક્રની પાટલી પર લેખ.
* આમાં સંવત અથવા શક એ બેમાંથી એકમાં પચાસ વર્ષની
ભૂલ
છે.
૪૪૫. બંબાવાળી શેરીમાં આવેલા શ્રીસહસ્ત્રફણા પાર્શ્વનાથ ભ૦ના મંદિરમાંના સિદ્ધચક્ર-યંત્ર પરનો લેખ.
૪૪. ગેલા શેઠની શેરીમાં આવેલા શ્રીનેશ્વરના મંદિરમાંની ધાતુની શ્રી પાર્શ્વનાથજીની એકલમૂર્તિ પર લેખ. ૨૦૦ ]
"Aho Shrut Gyanam"