________________
[ 1 ] सं. १५११ वर्षे माघ व. १ ऊकेशज्ञातीय सा. नयणा भा.. नयणादे सुत भादा भा. भरमादे सुत नायक भा. नागलदे फदकू सुत अदा जोगाभ्यां स्वपितृश्रेयसे श्रीवासुपूज्यबिंब कारितं प्रति. श्रीसूरिभिः | શ્રી |
સં. ૧૫૧૧ના માહ વદિ ૧ના રોજ ઊકેશજ્ઞાતીય શા. નયણ. તેમની ભાર્યાં નયણુદે, તેમના પુત્ર ભાદા, તેમની ભાર્યા ભરમાદે, તેમના પુત્ર નાયક, તેમની ભાર્યા નાગલદે અને ફદ, તેમના પુત્ર અદા અને જોગાએ પાતાના પિતાના કલ્યાણ નિમિતે શ્રીવાસુપૂજ્ય સ્વામીનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૧૩૪ ] सं. १५११ वर्षे माघ व० ५ शुक्रे श्रीश्रीमाल ज्ञा. श्रे. गोथा(धा) सु. श्रे. पासड भा. वाबू सु. सहसा हांसा सहसा भार्या गांगीनाम्न्या स्वश्रेयोथै जीवितस्वामिश्रीअनंतनाथबिंब श्रीपूर्णिमा. श्रीगुणसमुद्रसूरीणामुप. कारितं प्रतिष्टितं च विधिना ।
સં. ૧૫૧૧ના માહ વદ ને શુક્રવારે શ્રીશ્રી માલજ્ઞાતીય શ્રેણી ગધા, તેમના પુત્ર શ્રેણી પાસડ. તેમની ભાયી વાબુ, તેમના પુત્ર સહસા અને હાંસા, તેમાં સહસાની ભાર્યા નામે ગાંગીએ પોતાના કલ્યાણ નિમિત્તે જીવતવામી શ્રી અનંતનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રી પૂર્ણિમાગીય શ્રી ગુણસમુદ્રસૂરિના ઉપદેશથી વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરી.
૧૭૩. બંબાવાળી શેરીમાં આવેલા શ્રી શામળા પાર્શ્વનાથના મંદિરમાં ધાતુની પંચતીર્થો પરનો લેખ.
૧૭૪. ગોડીજની ખડકીમાં આવેલા શ્રીગોડી પાર્શ્વનાથના મંદિરમાં ધાતુની પંચતાથ પરનો લેખ
"Aho Shrut Gyanam"
[ sષ