________________
જ્ઞાતીય સં. ઉંદા, તેમની ભાર્યા માણિકિ, તેમના પુત્ર સં. ભીમાએ અને ભાર્યા નામે ભાવલદેએ પત્ર વદા વગેરેની સાથે પોતાના કલ્યાણ નિમિતે શ્રીસુવિધિનાથ વગેરેની પંચતીર્થી વાળું જીવિતસ્વામીનું બિંબ ભરાવ્યું અને તેની આગમગવછીય શ્રીઅમરરત્નસૂરિ ગુરુના ઉપદેશથી વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરી. કલ્યાણ થાઓ.
[ ૩૭ ] ॥ सं. १५४७ वर्षे माघ सुदि १० गुरौ श्रीश्रीमालज्ञातीय । व्यव कोटा | भार्या कस्मीरदे सुत मेहा भार्या माणिकि तया स्वश्रेयसे श्रीजीवितस्वामि श्रीसुमतिनाथबिंब कारितं वटप्रद्रीयश्रीपूर्णिमापक्षे श्रीदेवसुंदरसूरीणामुपदेशेन प्र. झंझुवाडा वास्तव्य ।
- સં. ૧૫૪૭ના માધ સુદિ ૧૦ ને ગુરુવારે ઝીંઝુવાડાના રહેવાસી શ્રીશ્રીમાલજ્ઞાતીય વ્ય. કેટા, તેમની ભાય કશ્મીર, તેમના પુત્ર મેલું, તેમની ભાવ્ય માણિકિએ પિતાના કલ્યાણ માટે શ્રીજીવિતસ્વામી, શ્રી સુમતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની વટપદ્રીય શ્રી પૂર્ણિમાપક્ષીય શ્રીદેવસુંદરસૂરિના ઉપદેશથી પ્રતિષ્ઠા કરાવી.
[ ૩૦૮ ] सं. १५४७ वर्षे माघ शु० १३ रखौ श्रीमंडपे श्रीमालज्ञातीय सं. ऊदा भा० हर्षु पु० सं. षीमा भा० पूजी पु. सं. जगसी भा. माऊ पु. सं. गोल्हा भा० सामां पु. मेघा पुत्री शाणी लघुभ्रातृ सं. राजा भा० सांगू पुत्ररत्न सं. जावडेन भा० धनाई जीवादे सुहागदे सक्रादे
૩૭. ભાની પોળમાં આવેલા શ્રી શાંતિનાથના મોટા મંદિરમાંની ધાતુની પચતીથી પરને લેખ.
૩૦૮. ભાની પિાળમાં આવેલા શ્રી શાંતિનાથ ભ૦ના મંદિરમાંની ધાતુની વીસી પર લેખ.
[ ૧૪
"Aho Shrut Gyanam"