________________
धनाई पु. सं. हीरा भार्या रमाई सं. लाभादिकुटुंबयुतेन १०६बिंब कारयिता निजश्रेयसे श्रीआदिनाथमुख्य श्रीचतुर्विंशतिजिनपट्ट कारितं प्रतिष्टितः तपागच्छे श्रीसोमसुंदरसूरि श्रीलक्ष्मीसागरसूरिपट्टे श्री • • • • . • • • • • • ભૂમિઃ |
સં. ૧૫૪૭ના માહ સુદ ૩ ને રવિવારે શ્રીમંડ (માંડવમઢમાં) શ્રીમાલણાતીય સં. ઉદા, તેમની ભાર્યા હÇ તેમના પુત્ર સં. ખીમા, તેમની ભાર્યા પૂજી, તેમના પુત્ર સં. જગસી, તેમની ભાર્યા માઉ, તેમના પુત્ર . ને તેમની ભાર્યા સામા, તેમના પુત્ર મેવા. પુત્રી શાણી અને નાના ભાઈ સં. રાજા, તેમની ભાર્યા સાં, તેમના પુત્રરત્ન જાવડે, ભાઓ ધનાઈ જીવાદે, સુહાગ, સક્રાદે, તેમાં ધનાઈના પુત્ર સં. હીરા, તેમની ભાર્યા રમાઈ સં. લાભા વગેરે કુટુંબની સાથે પિતાના કલ્યાણ માટે ૧૦૬ બિંબ ભરાવનાર (જાવડે) શ્રી આદિનાથ જેમાં મુખ્ય છે. એવો ચોવીશીને પટ્ટ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીમસુંદરસૂરિના શ્રી લક્ષ્મસાગરસૂરિના પટ્ટધર......સૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૩૦૬ ] सं. १५४७ वर्षे वैशाष व. १ सोमे श्रीश्रीमालज्ञातीय म. जीवण भा. जानू सु. म. माणिक भा. माणिकदे आत्मश्रेयोथ पार्श्वनाथबिंब कारित पूर्णिमापक्षीय श्रीविनयतिलकसूरीणामुपदेशेन प्रतिष्टितं वीरमगाम वास्तव्यः ।
- સં. ૧૫૪ ૭ના વૈશાખ વદ ૧ સોમવારે વીરમગામના રહેવાસી શ્રીશ્રી માલજ્ઞાતીય નં. જીવણ, તેમની ભાર્યા જાનૂ, તેમના પુત્ર મં, માણિકે અને તેમની ભાર્યા માણિકદેએ આત્મકલ્યાણ માટે શ્રી પાર્શ્વનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની પૂર્ણિમાપક્ષના શ્રીવિયતિલકરિના ઉપદેશથી પ્રતિષ્ઠા કરી.
૩૦૯. ગેલા શેઠની શેરીમાં આવેલા શ્રીને મીશ્વરના મંદિરમની ધાતુની પંચતીર્થો પરને લેખ. ૧૪૨ ]
"Aho Shrut Gyanam"