________________
દેવલદે અને પુત્રોન્કમણ, ધમણ, વસ્તા વગેરે કુટુંબની સાથે પિતાની માતાના કલ્યાણ નિમિતે જીવિતસ્વામી શ્રી શીતલનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની હારજગચ્છના શ્રી મહેશ્વરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૧૭ ] ॥ संवत् १५२८ वर्षे चैत्र वदि १० गुरौ श्रीओऐषवंशे ॥ लघुशाखायां ॥ श्रे० कान्हा भार्या कामलदे पुत्र श्रे० वाछाकेन भार्या पोमी पुत्र श्रे० बडूया सहितेन निजश्रेयोथै श्रीशांतिनाथबिंब कारितं प्रतिष्ठितं च चित्रावालगच्छे श्रीज्ञानदेवसूरिभिः ॥
સં. ૧૫૨૮ના ચૈત્ર સુદ ૧૦ ને ગુરુવારે કેશવ શની લપુ શાખામાં શ્રેષ્ઠી કાનહા, તેમની ભાર્યા કામલદે, તેમના પુત્ર શ્રેષ્ઠી વાછાએ, તેમની ભાર્યા પમી, પુત્ર છે. બડ઼યાની સાથે પોતાના કલ્યાણું નિમિત્તે શ્રી શાંતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીચિત્રવાલગચ્છના શ્રીશાનદેવસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ રપ૮ ]. ॥संवत् १५२८ वर्षे वैशाष शुदि ५ दिने वततीगा(ठा)गोत्रे स. हेडा भा० रूपादे सुत रामा भार्या रासूदे द्वितीय भार्या राघादे आत्मपुण्यार्थ श्रीशंभवनाथबिंब प्रतिष्ठितं श्रीपलिकीयगच्छे श्रीरत्नसूरिभिः ।
સં. ૧૫૨૮ના વૈશાખ સુદિ પના દિવસે વતતીઠાત્રીય, સર હેડા, તેમની ભાર્યા રૂપાદે, તેમના પુત્ર રામા, તેમની ભાર્યા રાદે અને બીજી
૨૫૭. ગોડીજીની ખડકીમાં આવેલા શ્રીગેડીપાર્શ્વનાથના મંદિરમાંની ધાતુની પંચતીથી પારને લેખ. - ૨૫૮. પરામાં આવેલા શ્રી કુંથુનાથ ભટ ના મંદિરમાંની ધાતુની પંચતીર્થી પર લેખ. ૧૧૬ ]
"Aho Shrut Gyanam"