________________
ભાંખર, તેમની ભાર્યા મેલારે, તેમના પુત્ર ગઈ. ધર્મસિંહ, તેમની ભાર્યા રાણી, તેમના પુત્ર પિચા, વીર વગેરે કુટુંબની સાથે પિતાને ક૯યાણ નિમિત્તે શ્રી શીતલનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની પ્રસૂરિએ કુકર નગરમાં પ્રતિષ્ઠા કરી.
[ ૨૧ ] ॥ सं. १५३० वर्षे वै. व. १० प्राग्वाट डीसावासि व्य० सेला भा० तेजू सुत व्य० पांचा भा० कर्मा सुत ठाकर ताल्हा श्रीपाल देवराजप्रमुखकुटुंबयुतेन श्रीशीतलनाथबिंब का ० प्र० उढवग० श्रीवीरचंद्रભૂમિઃ || 8 ||
સં. ૧૫૩૦ના વૈશાખ વદિ ૧૦ના રોજ પ્રાવાટજ્ઞાતીય ડીસાના રહેવાસી વ્ય૦ સેલા, તેમની ભાય તેજ, તેમના પુત્ર વ્ય) પાંચાએ, તેમની ભાર્યા કર્યા, તેમના પુત્રો ઠાકર, તાલા, શ્રીપાલ, દેવરાજ વગેરે કુટુંબની સાથે શ્રી શીતલનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની ઉઢવગીય શ્રીવીરચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૨૭૨ 1. ॥ सं. १५३० वर्षे श्रीश्रीमालजातीय श्रे. सिंघा सु० श्रे० कीता सु. श्रे. धर्मा भार्या सरवी सु. लापाकेन स्वमातृपितृश्रेयसे श्रीसंभवनाथबिंबं कारितं श्रीपूर्णिमापक्षे श्रीपुण्यरतनसूरीणामुपदेशेन प्रतिष्ठितं च विधिना। वाराहीग्रामे।
સં. ૧૫૩૦માં શ્રીશ્રીમાલજ્ઞાતીય છે. સિંધા, તેમના પુત્ર શ્રેણી
૨૭૧. પરામાં આવેલા શ્રીધર્મનાથ ભવ ના મંદિરમાંની ધાતુની પંચતીર્થી પર લેખ.
૨૨. પરામાં આવેલા શ્રી કુંથુનાથ ભવ ના મંદિરમાંની ધાતુની પંચતીથી પર લેખ.
"Aho Shrut Gyanam"