________________
[ ૨૮૭ ] संवत १५३४ वर्षे फा. शु. ९ प्राग्वाटज्ञातीय व्य. तालु भार्या मालणदेव पुत्र व्य. वा. पीआकेन भार्या शितलदे पुत्र काला भार्या लाउलदेवादियुतेन स्वश्रेयसे श्रीमुनिसुव्रतबिंबं का. प्र. श्रीसूरिभिः नीतोडाग्रामे ॥
સં. ૧૫૩૪ના ફાગણ સુદિ ૯ના રોજ પ્રાગ્વાટજ્ઞાતીય વ્ય૦ તાલૂ, તેમની ભાર્યા માલૂણ દે, તેમના પુત્ર વ્ય૦ વા. ખીઆએ, તેમની ભાર્યા શીતલદે, તેમના પુત્ર કાલા, તેમની ભાર્યા લાલિદે વગેરેની સાથે પિતાના કલ્યાણ માટે શ્રી મુનિસુવ્રતસ્વામીનું બિંબ ભરાવ્યું અને તેની નીતડા ગામમાં પ્રતિષ્ઠા કરી.
[ ૨૮૮ ] ॥सं. १५३४ वर्षे वै. शु. ३ गुरू उपमन्यगोत्रे प्रा. ज्ञातीय बृहसजूने मं. हीरा भा. विळू पु. सामाकेन भा. हीरूकेन पुत्र पोपट अमीपाल वंछादिकुटुंबयुतेन श्रीअजितनाथबिंब का. प्र. तपाश्रीसोमसुंदरसूरिशिष्य प. प. वि. लक्ष्मीसागरसूरिभिः डाभिलाग्रामवास्तव्यः ॥हीरता०
સં. ૧૫૩૪ના વૈશાખ સુદ ૩ ને ગુરુવારે ઉપમન્યગોત્રીય, પ્રાગ્વાટજ્ઞાતીય બહસજનમાં ડાભિલા ગામના રહેવાસી મં. હીરા, તેમની ભાર્યા વિલુ, તેમના પુત્ર સામાએ, ભાર્યા હીરા અને પુત્રે પિપટ, અમપાલ, વંછા વગેરે કુટુંબની સાથે શ્રી અજિતનાથ ભગવાનનું બિંબ
૨૮૭. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વર ભ૦ના મંદિરમાં ધાતુની પંચતીથી પરનો લેખ.
૨૮૮. ભેંયરી શેરીમાં આવેલા શ્રી મહાવીરસ્વામીના મંદિરમાંની ધાતુની પંચતીથી પર લેખ.
[ ૧૩૧
"Aho Shrut Gyanam"